________________
SO
ભારતના મુખ્ય જૈન તીર્થો ઊભી મૂર્તિ છે.
દાદાની ટૂક તરફ જતાં, આગળ ડુંગરની ભેખડમાં કોતરેલાં પગથિયાં છે ને ભેખડમાં કોતરેલી ત્રણ મૂર્તિઓ છે. તે મૂર્તિઓ જાલિ, મયાલિ ને ઉવયાલિમુનિની શાનમાં ઊભેલી કોરેલી છે. જાલિ-મયાલિ ઉવયાલિ શ્રી નેમિનાથ ભગવાનના ઉપદેશથી સંયમ લઈ, ગિરિરાજ ઉપર આવી, અનશન કરી મોક્ષે ગયા હતા.
- રામપોળ,
:
enthe
india vs
NAYI
It i
EÉILITIEEEEEE
lo
|| [રામપોડ્ઝ|િ||||
jljN; 11| I ,
| || | '
IIIIIIIIII
II
રામપોળ - રામપોળ એ મંદિરોના નગરનું તથા મોક્ષનગરનું કળામય સુંદર પ્રવેશદ્વાર છે. રામપોળ પહોંચતાં જાણે મોક્ષમાં પ્રભુ સન્મુખ પહોચ્યા હોઈએ તેવો ભાવ અને આનંદ ઉત્પન્ન થાય છે.
"શેત્રુંજી નદી નાહીને, મુખ બાંધી મુખકોશ, દેવ યુગાદિ પૂજીએ, આણી મને સંતોષ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org