SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ કેવળજ્ઞાન પામી ગિરિરાજ પર મોક્ષે ગયા. નારદ મુનિ ૯૧ લાખ મુનિ ભગવંતો સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. આ જ કારણથી કારતક સુદ ૧૫નો તીર્થયાત્રાનો મહિમા છે. ભારતનાં મુખ્ય જૈન તીર્થો હીરાબાઇનો કુંડ - આગળ જતાં ડાબા હાથે ચોથો કુંડ – હીરાબાઈનો કુંડ તથા વિસામો આવે છે. હીરાબાઈએ વિમલ વસહીની ટૂકમાં દેરાસર પણ બંધાવેલ છે. ભૂખણદાસનો કુંડ યા બાવળકુંડ-આગળ જતાં ડાબા હાથે પાંચમો કુંડ બાવળ કુંડ આવે છે, જે સૂરતવાળા શેઠ ભૂખણદાસે બંધાવેલ છે. રસ્તામાં આવતા કુંડોમાં આ છેલ્લો કુંડ છે. શેઠ ભૂખણદાસે તળેટીમાં રાણાવાવ તથા પાલીતાણા શહેરમાં ાત ઓરડાવાળા નામની ધર્મશાળા બંધાવી હતી. શ્રી રામ-ભરત થાવગ્ગા પુત્રની દેરી જમણા હાથે ઊંચા ઓટલા પ૨ દેરીમાં (૧) રામ, (૨) ભરત, (૩) થાવચ્ચાપુત્ર, (૪) શુકપરિવ્રાજક, (૫) શૈલકાચાર્ય એમ પાંચ ઊભી મૂર્તિઓ છે. (૧-૨) રામ-ભરત : દશરથ રાજાના પુત્રો હતા. ગુરુમહારાજ પાસે પૂર્વભવ સાંભળી દીક્ષા લઈ ગિરિરાજ પર અનશન કરી ત્રણ કરોડ મુનિ સાથે મોક્ષે ગયા. (૩) થાવચ્ચાપુત્ર ઃ દ્વારિકા નગરીમાં થાવચ્ચા નામની સાર્થવાહી હતી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy