________________
૫૦
ભારતનાં મુખ્ય જૈન તીર્થો જંબૂદ્વીપમાં આ બન્ને મનોહર પ્રતિમાજીઓના દર્શન કરવા જરૂરથી જશો. બાજુમાં શ્રી વિજ્ઞાનભવન છે.
પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મ.સા. એ માત્ર ૬ વર્ષની ઉમ્મરે માતાપિતા – ભાઈ-બેનની સાથે દીક્ષા લીધી હતી. ૫ વર્ષ ચારિત્ર પર્યાય પાળી ૬૨ વર્ષની ઉમરે સંવત ૨૦૪૩ કારતક વદ ૯ને બુધવાર તા. ૨૬-૧૧-'૮૬ ના રોજ ઉંઝા મુકામે કાળધર્મ પામ્યા.
*
શ્રી જય તળેટી
IIIIIIIIIIIIIIIIIIIIIIIill illumililiiiiiiiiiiiiii
iIIIIIIIIII
છESSERTI
છે.
--
0ઈ
ને
*
પૂર્વ કાળમાં પહેલી તળેટી વડનગર હતી, બીજી તળેટી વળા હતી, ત્રીજી તળેટી આદપુર, ચોથી તળેટી પાલીતાણામાં રણશી દેવરાજ ખાખરવાળાની ધર્મશાળાની બાજુના ખાંચામાં પગલાં સાથે દેરી છે. તેમાં શ્રી આદીશ્વર ભગવાનના, ગૌતમસ્વામીનાં તથા મણિવિજયના પગલાં છે, જે જૂની તળેટી' તરીકે ઓળખાય છે. પાંચમી તળેટી તે શ્રી જય-તળેટી, શ્રી જય-તળેટીમાં કુલ અઠ્ઠાવીશ દેરીઓ છે. તેમાં ૪૧ જોડી પગલાં છે. શ્રી શત્રુંજય-યાત્રા પ્રસંગે ઓછામાં ઓછાં પાંચ ચૈત્યવંદનો કરવાં જોઈએ : (૧) શ્રી જય-તળેટીએ, (૨) ગિરિરાજ પર શ્રી શાંતિનાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org