SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ - ૨૬૫ ૪ ૩૪ ४४ ભારતના મુખ્ય જૈન તીર્થો ૫. શ્રી નંદીશ્વરની ટૂક, (ઉજમ ૨ ૬ વસ હી) , ઊ જમબાઈ વખતચંદ શેઠ અમદાવાદ, સંવત ૧૮૮૯, વૈશાખ સુદ ૧૩. શ્રી હિમાભાઈની ટૂક, ૨૬૫ ૪ ૩૪ હેમાવસહી | હમાવસી), શ્રી હેમાભાઈવખતચંદ શેઠ, અમદાવાદ, સંવત ૧૮૮૬ મહા સુદ ૫. શ્રી મોદીની ટૂક, પ૨૫ ૧ ૪ ૩૧ (પ્રેમા વસહી/પ્રેમવસી), શ્રી પ્રેમચંદ લવજી મોદી, અમદાવાદ, સંવત ૧૮૪૩ મહા સુદ ૧૧. શ્રી બાલાભાઈની ટૂક,, ૨૭૦ ૪પ૮ ૪ ૧૩ (બાલા વસહી/બાલાવતી), શ્રી દીપચંદ અમીચંદ શેઠ (બાલાભાઈ), ઘોઘા બંદર, સંવત ૧૮૯૩. શ્રી મોતીશાની ટૂંક ૩૦૧૧ ૧૪૫ ૧૬ ૧૮૧ (મોતી વસહી), શ્રી મોતીશાહ અમીચંદ શેઠ, (ખંભાતવાળા), મુંબઈ, સંવત ૧૮૯૩, મહા વદ ૨, માતાનું નામ - રૂપાબાઈ. ૧૧૦૯૪ ૬૫ ૧૦૫ ૮૧૫ નવે ટ્રકોમાં મળી ૮૯૬૧ પગલાં છે. દેવીઓની, શેઠ-શેઠાણી, ગુરુમૂર્તિઓ વગેરેની ઘણી મૂર્તિઓ છે. સંવત ૨૦૩૨ માં બહાર પડેલ પુસ્તક “શ્રી શત્રુંજય ગિરિરાજ સ્પર્શના' લેખક: પૂ. ગણિવર્ય શ્રી નિત્યાનંદવિજયજી મ.સા. ના આધારે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy