SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુંજય મુખ્ય પર્વો ભરત ચક્રવર્તીના પુત્ર આદિત્યશા ૧ લાખ સાથે મોક્ષે ગયા. બાહુબલિના પુત્રો ૧૦૦૮ સાથે મોક્ષે ગયા. દમિતારિ મુનિ ૧૪ હજાર સાથે મોક્ષે ગયા. અતીત ચોવીશીના ૨૪મા તીર્થકર શ્રી સંપ્રતિજિનના થાવસ્યા ગણધર ૧ હજાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. શુક્રપરિવ્રાજક ૧ હજાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. થાવસ્યા પુત્ર ૧ હજાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. કાલિક મુનિ ૧ હજાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. કદંબ ગણધર ૧ કરોડ સાથે ગિરિરાજ મોક્ષે ગયા. * સુભદ્રમુનિ ૭૦૦ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. * શૈલકાચાર્ય ૫૦૦ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. આ સિવાય ભરતના પુત્ર બ્રહ્મર્ષિ ચાર પુત્ર સાથે, શાંતનુ રાજા, ચન્દ્રશેખર રાજા, શ્રી ઋષભસેન જિન, દેવકીના છ પુત્રો, જાલિમાલિ-ઉવયાલિ, સુવ્રત શેઠ, મંડક મુનિ, આણંદ ઋષિ, સાત નારદ, અંધકવૃષ્ણિ તથા ધારણી તેમ જ તેના ૧૮ કુમારો વગેરે અનંત આત્માઓ આ ગિરિરાજ પર મુકિતપદને પામ્યા છે. ( શ્રી શત્રુંજય ગિરિરાજના મુખ્ય પર્વો તથા તેનાં કારણો ) ૧. કારતક સુદ ૧૫-શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર દ્રાવિડને વારિખિલ્લ દશ કરોડ મુનિવરો સાથે મોક્ષે ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy