SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ભારતનાં મુખ્ય જૈન તીર્થો કર્યું છે. એવા પવિત્ર ગિરિરાજ પર આપણો આત્મા પણ મોક્ષે જાય એવી ઉત્તમ ભાવના ભાવીએ. ૧. કારતક સુદ ૧૫-દ્રાવિડ તથા વારિખિલ્લ અનશન કરી, ૧૦ કરોડ મુનિ સાથે મોક્ષે ગયા. ફાગણ સુદ ૧૦-નમિ-વિનમિ વિદ્યાધરો બે કરોડ મુનિ સાથે મોક્ષે ગયા. ૩. ફાગણ સુદ ૧૩-શાંબ-પ્રદ્યુમ્નકુમાર ૮ કરોડ મુનિ સાથે સર્ભદ્ર નામના શિખર પર મોક્ષે ગયા. . ચૈત્ર સુદ ૧૫-શ્રી પુંડરીકસ્વામી પાંચ કરોડ મુનિ સાથે મોક્ષે ગયા. શ્રી અજિતનાથ પ્રભુના દશહજાર મુનિઓ પણ ચૈત્રસુદ ૧૫ એ મોક્ષે ગયા. પ. ચૈત્ર વદ ૧૪-નમિ વિદ્યાધરની ચર્ચા વગેરે ૬૪ પુત્રીઓ મોક્ષે ગઈ. ૬. આસો સુદ ૧૫-પાંચ પાંડવો ૨૦ કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા. આ સિવાય ભરત ચક્રવર્તીની પાટે આવેલા અસંખ્ય રાજાઓ આ ગિરિરાજ પર મોક્ષે ગયા છે. * નારદજી ૯૧ લાખ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. * રામ-ભરત ૩ કરોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. બાહુબલિના પુત્ર સોમયશા ૧૩ કરોડ સાથે મોક્ષે ગયા. ભરત ચક્રવર્તી ૧ હજાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. વસુદેવની પત્ની ૩૫ હજાર સાથે મોક્ષે ગયા. શાંતિનાથ પ્રભુના ચોમાસામાં ૧,૫૨,૫૫,૭૭૭ સાધુ ગિરિરાજ પર મોક્ષે ગયા. સાગર મુનિ ૧ કરોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. ભરત મુનિ ૫ કરોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. આદિનાથ પ્રભુના ઉપદેશથી અજિતસેન મુનિ ૧૭ કરોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. * શાંતિનાથ પ્રભુના પરિવારના ૧૦ હજાર સાધુઓ ગિરિરાજ પર મોક્ષે ગયા. શ્રી સારમુનિ એક કરોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. * પ્રદ્યુમ્નની પ્રિયાવૈદર્ભી ૪૪૦૦ સાથે મોક્ષે ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy