SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ ૩. ૪. ૫. $. આવશ્યક દોયવારી (સવાર-સાંજ પ્રતિક્રમણ તથા સામયિક કરવું.) છ'રી પાળતાં જતા સંઘમાં જનારે ઉપરના નિયમો અવશ્ય પાળવા તથા નીચેનાં છ કર્તવ્યો પણ અવશ્ય કરવાં જોઈએ ઃ છ ૧. ૨. ૩. ૪. ૫. ૬. પાદચારી (પગે ચાલવું.) ભૂમિસંથારી (ભૂમિ પર ગરમ સંથારા પર સૂઈ રહેવું.) સચિત્ત પરિહારી (સચિત્ત-ત્યાગ). એટલે કાચાં ફળો, સચિત મીઠું, લીલું દાતણ, કાચા-પાકા શાક વગેરે ન ખાવા. મોક્ષે ગયેલાઓની યાદી દાન-શકિત મુજબ દાન આપવું. તપ – શકિત મુજબ તપ કરવું. દેહવિભૂષા – તીર્થભૂમિમાં મર્યાદાવાળો ઉચિત વેશ પહેરવો. સ્વાધ્યાય – ગુરુ ભગવંતની વાણી સાંભળવી તથા ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું. અસત્યનો ત્યાગ - સત્ય બોલવું. - ભકિત – જિનેશ્વર ભગવંતની ભાવપૂર્વક ભકિત કરવી. - ગિરિરાજ પર મોક્ષે ગયેલાઓની યાદી जैन मुनि અનંતા આત્માઓ આ પવિત્ર ગિરિરાજ પર મોક્ષે ગયા છે. વર્તમાન ચોવીસીના શ્રી નેમિનાથ ભગવાન સિવાયના ૨૩ ભગવાનો આ ભૂમિ પર વિચર્યા છે. શ્રી અજિતનાથ ભગવાન તથા શ્રી શાંતિનાથ ભગવાને ભાડવાના ડુંગરે ચોમાસુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy