________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૩. પાંડવો તથા જાવડ શાહ સુધીના સમયમાં ૨૫ કરોડ, ૯૫ લાખ, ૭ હજાર
મહારાજાઓ સંઘપતિ બન્યા છે. શ્રી વિક્રમ રાજાએ આ તીર્થનો વિશાળ સંઘ કાઢયો હતો. મહામંત્રી શ્રી વસ્તુપાળ અને તેજપાળે ૧૨ા વખત સંઘ કાઢયા હતા. સંવત ૧૩૧૬માં શેઠ જગડુ શાહે ભદ્રેશ્વરથી સંઘ કાઢયો હતો. સંવત ૧૩૨૦માં શેઠ પેથડશાહે માંડવગઠથી વિશાલ સંઘ કાઢયો હતો. સંવત ૧૩૪૦માં ઝાંઝણ મંત્રીએ માંડવગઢથી અઢી લાખ માણસોનો વિશાલ સંઘ કાઢયો હતો.
ત્રણ લાખ ચોર્યાશી હજાર સમકિતવંત શ્રાવકો સંઘપતિ બન્યા છે. ૭. સત્તર-હજાર ભાવસાર શ્રાવકો સંઘપતિ બન્યા છે. ૮. સોળ હજાર ખત્રી શ્રાવકો સંઘપતિ બન્યા છે. ૯. પંદર હજાર બ્રાહ્મણ શ્રાવકો સંઘપતિ બન્યા છે. ૧૦. બાર હજાર કડવા પટેલ શ્રાવકો સંઘપતિ બન્યા છે. ૧૧. નવ હજાર લેઉઆ પટેલ શ્રાવકો સંઘપતિ બન્યા છે. ૧૨. પાંચ હજાર, પિસ્તાળીશ કંસારા શ્રાવકો સંઘપતિ બન્યા છે. ૧૩. સાતસો હરિજન શ્રાવકો તળેટી સુધીના સંઘની યાત્રાના સંઘપતિ બન્યા છે.
આશાતના ન થાય માટે ગિરિરાજ પર ગયા નથી. નાના-મોટા સંઘપતિ મળી આઅવસર્પિણી કાળમાં અસંખ્ય સંઘપતિઓ થયા
છે. |
કહેવાય છે કે તેરમા ઉદ્ધાર અને પંદરમા ઉદ્ધારની વચ્ચેના સમયમાં ૩૮૪૦૦૦૧ સંઘો શત્રુંજયની યાત્રાએ પધાર્યા હતા. હાલમાં અનેક સંઘો છ'રી પાળતાં કે બસમાં આવે છે.
કડક
છ'રી પાળી તીર્થયાત્રી કેવી રીતે કરવી
૧. બ્રહ્મચારી (બ્રહ્મચર્ય પાળવું.) ૨. એકલ-આહારી (રોજ એકાસણું કરવું.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org