________________
૩૮૧
ભારતના મુખ્ય જૈન તીર્થો દશમો દિવસ શ્રી બામણવાડા તીર્થથી શ્રી શિરોહી તીર્થ શ્રી શિરોહી તીર્થથી શ્રી જીરાવલા તીર્થ શ્રી જીરાવલા તીર્થથી શ્રી અંબાજી અંબાજીથી શ્રી કુંભારિયાજી તીર્થ શ્રી કુંભારિયાજી તીર્થથી હિંમતનગર હિંમતનગરથી અમદાવાદ.
૫ ૧૨૦
૩૪પ
કુલ કિલોમીટર ૨૦૧૯ થાય છે.
(૧) શ્રી વક્તાપુર તીર્થ - પાના નં. ૧૭૨ (૨) શ્રી કેસરીયાજી તીર્થ - પાના નં. ૨૦૧
(૩) શ્રી રેડા પાર્શ્વનાથ તીર્થ (ભોપાલસાગર)
શ્રી કેસરીયાજી તીર્થથી ઉદેપુર ૬૫ કિ.મી. દૂર છે અને ઉદેપુરથી શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થ ૭૦ કિ.મી. દૂર છે.
મુળનાયક શ્રી કરેડા પાર્શ્વનાથ ભગવાનની ૨૭ ઈંચ ઊંચી શ્યામવર્ણની પદ્માસનસ્થ પરિકરવાળા નવ મનોહર ફણાના છત્રથી શોભતા પ્રાચીન પ્રતિમાજી છે.
વિક્રમ સં. ૮૬૧મા ઓસવાલ શ્રેષ્ઠી શ્રી ખીમસિંહ શાહે આ તીર્થમાં શ્રી કરેડા પાર્શ્વનાથનો ભવ્ય જિનપ્રાસાદ બંધાવ્યો. આ તીર્થના જિર્ણોદ્ધારો -
(૧) વિક્રમ સંવત ૧૦૩૯
(૨) વિક્રમ સંવત ૧૩૧૧ માંડવગઢના મહામંત્રી પેથડકુમારના પુત્ર ઝાંઝણકુમારે કરાવ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org