________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૬૦
૩૮૦ પાંચમો દિવસઃ શ્રી કોપરડાજી તીર્થથી શ્રી જોધપુર તીર્થ શ્રી જોધપુર તીર્થથી શ્રી ઓશિયાજી તીર્થ શ્રી ઓશિયાજી તીર્થ - રાત્રિ રોકાણ ધર્મશાળા - ભોજનશાળાની સગવડ
૧ ૨૦
૭૫
૧૨૦
૨૪૫
છઠ્ઠો દિવસ: શ્રી ઓશિયાળુતીર્થથી શ્રી ફૂલોદા તીર્થ શ્રી ફૂલોદીતીર્થથી શ્રી રામદેવપીર શ્રી રામદેવપીરથી શ્રી જેસલમેર તીર્થ શ્રી જેસલમેર - રાત્રિ રોકાણ ધર્મશાળા, ભોજનશાળાની સગવડ સાતમો દિવસઃ શ્રી જેસલમેર તીર્થ યાત્રા ગઢ ઉપર શ્રી જેસલમેર તીર્થથી શ્રી અમરસાગર તીર્થ શ્રી અમરસાગરતીર્થથી શ્રી લોદરવા તીર્થ શ્રી લોદરવા તીર્થથી સમરેતીનું રણ સમરણથી શ્રી જેસલમેર તીર્થ - પાછા રાત્રિ રોકાણ જેસલમેર આઠમો દિવસઃ શ્રી જેસલમેર તીર્થથી શ્રી બારમેડ તીર્થ શ્રી બારમેડ તીર્થથી શ્રી નાકોડાજી તીર્થ રાત્રિ રોકોણ - શ્રી નાકોડાજી તીર્થ ધર્મશાળા – ભોજનશાળાની સગવડ
૫૦
૧૧૫
૧૫૫ ૧૨૦
૨૭૫
૧૦૦
નવમો દિવસઃ શ્રી નાકોડાજી તીર્થથી શ્રી જાલોર તીર્થ શ્રી જાલોરતીર્થથી શ્રી બામણવાડા તીર્થ રાત્રિ રોકાણ - શ્રી બામણવાડા તીર્થ ધર્મશાળા – ભોજનશાળાની સગવડ
૧૦૦
૨૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org