________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૩૦૫ ઓછામાં ઓછા બે ઉપવાસથી લઈને છ છ મહિના સુધીના ઉપવાસ આદિની અનેક વિધ મહાતપશ્ચર્યા પૂર્વક ઉદ્યાનો, વનો, નિર્જન સ્થાનો વગેરે સ્થળોમાં ધ્યાન રહી દેવ-મનુષ્યાદિ દ્વારા થયેલા ઉપસર્ગો અને પરિષહોને સમભાવપૂર્વક સ્વેચ્છાથી સહન કરી, ભગવાન મહાવીર સાડા બાર વર્ષની સાધનાના અંતે ધર્મધ્યાનની પરાકાષ્ટાએ પહોંચ્યા. વિહાર કરતાં કરતાં પ્રભુ 28જુવાલિકા નદીના તટ પર ક્લિક ગામે આવ્યા, ત્યાં શામક ખેડૂતના ખેતરમાં શાલવૃક્ષની નીચે વૈશાખ સુદ-૧૦ના દિવસે પાછલી ઘટિકાઓમાં વિજય મુહૂર્તમાં કેવળજ્ઞાન પામ્યાં.
તેઓશ્રીના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર ઘાતકર્મોનો સંપૂર્ણરૂપે નાશ થયો. કેવળજ્ઞાન અને કેવલદર્શન પ્રગટ થયાં. ભગવાને પ્રથમ દેશના અહી આપી હતી.
ગિરડીથી મધુવન જતાં રસ્તામાં ઋજુવાલીકાતીર્થ આવે છે. ગિરડીથી જુવાલીકા ૧૨ કિ.મી. દૂર છે. અત્રે દેરાસર તથા ધર્મશાળા છે. દેરાસરમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનની શ્વેતવર્ણ ૧૫ સે.મી.ની ચતુર્મુખ ચરણપાદુકાઓ છે.
'
SIEL WILL
/
in
:
TITLE
'
Up!
Nilk
Dો ચહાપુરી તથ-ભાગલપુર
બારમા તીર્થંકર પરમાત્મા વાણજિય સ્વામી ભગવાનનાં પાંચ કલ્યાણની ભૂમિ
વર્તમાન ચોવીસીના બારમા તીર્થકર શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org