________________
૩૦૪
ગ
કલકત્તાથી ટ્રેઈનમાં ગિરડી સ્ટેશને ઉતરીને સમ્મેતશિખરજી જઈ શકાય છે. ગિરડી સ્ટેશનની સામે ધર્મશાળા તથા દેરાસર છે. રા.બ. ધનપતસિંહજીએ આ વિશાલ ધર્મશાળા બંધાવી છે. ધર્મશાળાની પાસે રા.બ. ધનપતિસિંહજીએ બંધાવેલ મનોહર જિનાલય છે, જેમાં મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી છે. મૂર્તિના મસ્તકે નાગફણા વિકુર્વેલી છે, અને મૂર્તિની નીચે સ્વસ્તિકનું લંછન છે. ગિરડીમાં કોલસા અને અબરખની ખાણો છે. ગિરડીથી ૠજુવાલીકા ૧૨ કિલોમીટર દૂર છે, જ્યારે મધુવન તળેટી ૩૦ કિલોમીટર દૂર છે.
શ્રી ઝવાલીકા-તીર્થ
શ્રી ગિરડી તીર્થ
શ્રી મહાવીર સ્વામી ભગવાન ધ્રુવળગત ભામ
'સાડા બાર વર્ષ જીન ઉત્તમ વીરજી ભૂમિ ન ઠાયા હો, ઘોર તપે કેવળ લહ્યા તેહના, પદ્મવિજય નમે પાયા” તપસ્યા કરતાં કરતાં હો કે ડંકા જોર બજાયા હો"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org