________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૨૭૩ (૨) શ્રી આદીશ્વર ભગવાનનું ઘર દેરાસર. (૩) શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાનનું શિખરબંધી દેરાસર. (૪) શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર. બોરનતોલામાં : (૧) શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર. (૨) શ્રી મહાવીર સ્વામી ભગવાનનું શિખરબંધી દેરાસર. (૩) શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર. (૪) શિખરબંધી દેરાસર. શાહદત્તગંજમાં : (૧) શ્રી સંભવનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર. સોની તોલામાં : (૧) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર, (૨) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું ઘર-દેરાસર. કુલવાળી ગલીમાં : (૧) શ્રી સંભવનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર. સતધરા બહોરન તોલામાં : (૧) શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનું ઘર દેરાસર.' (૨) શ્રી મહાવીર સ્વામી ભગવાનનું શિખરબંધી દેરાસર. (૩) શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું ઘર દેરાસર. જોવાલાયક સ્થળો :
(૧) લખનૌથી પાંચ કિલોમીટર દૂર મ્યુઝિયમ છે. (૨) કેસરબાગમાં અજાયબઘર છે. જેમાં પ્રાચીન ૬૦૦થી ૭૦૦ જૈન મૂર્તિઓ તથા પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ છે. (૩) બડા ઈમામવાડા (૪) પિકચર ગેલેરી (૫) શહીદ મીનાર (૬) છત્તર મંઝિલ (5) સિકંદર બાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org