SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૬૩ (૧૯) એશિયાડ-૮૨ વખતે નવા બંધાયેલા સ્ટેડિયમો.. (૨૦) જુમ્મા મસ્જિદ-મોગલ સમ્રાટ શાહજહાંએ બંધાવેલી સૌથી મોટી મસ્જિદ છે. (૨૧) ખૂની દરવાજા- અંતિમ મોગલ શાસકના વંશજોને બ્રિટિશ સરકારે મારી નાખીને અહી લટકાવ્યાં હતાં. (૨૨) અપ્પ ઘર - નાનાં બાળકો માટે - અનેક પ્રકારની રમતો છે. (૨૩) લોહીનો મકબરો, સફદરગંજ મકબરી, મોતીકીમસ્જિદ, હુમાયુની સમાધિ, નિઝામુદ્દીન ઓલિયાની કબર. (૨૪) લોહ સ્તંભ: ગુપ્તયુગનું સ્મારક ગણાય છે. (૨૫) યોગમાયા મંદિર (૨૬) રાજઘાટ - રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સમાધિ. ઇ.સ. ૧૯૪૭. નજીકમાં ગાંધીસ્મૃતિ સંગ્રહસ્થાન છે. (૨૭) શાંતિવન - પંડિત જવાહરલાલ નહેરુની સમાધિ ઈ.સ. ૧૯૬૪ (૨૮) વિજયઘાટ - શ્રી લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિ ઈ.સ. ૧૯૬૬. (૨૯) શકિતસ્થળ - શ્રીમતી ઇન્દિરા ગાંધીની સમાધિ,શ્રી સંજય ગાંધીની સમાધિ તથા શ્રી રાજીવ ગાંધીની સમાધિ. દિહીંમાં ઉતરવા માટે : શ્રી દિલ્હી ગુજરાતી સમાજ, • સરદાર વલ્લભભાઈ ભવન, ૨, રાજનિવાસ માર્ગ, સિવિલ લાઈન્સ, દિલ્હી-૧૧૦ ૦૫૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy