________________
૨૫૦
શ્રી સમેતશિખરજી મહાતીર્થ આટૂકસંવત ૧૯૩૪માં રાય ધનપતસિંહબહાદુરે શ્રીસમેતશિખરજી ઉપર યાત્રિકોના દર્શનાર્થે બનાવી છે. હાલમાં અહીંદેરીમાં શ્રી નેમિનાથ ભગવાનની શ્વેત ચરણ પાદુકા છે.
પ્રગટપ્રભાવી પુરૂષાદાનિય શ્રી પાર્શ્વનાથ ભગવાન
ફક
લેખક - પરમ પૂજ્ય પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મિત્રાનંદ સૂરીશ્વરજી મ.સા.
"શ્રી શંખેશ્વર પાસજી, સુરતરૂસમ અવદાત; પુરિસાદાણી પાસજી, પડ્રદર્શન વિખ્યાત.
પંચમે આરે પ્રાણીઓ, સમરે ઊઠી સવાર; વાંચ્છિત પૂરે દુઃખ હરે, વંદુ વાર હજાર.
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org