________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૨૪૯ ગયા, તથા પૂર્વ મહાવિદેહના કનકાવતી નગરીના રાજા કનકરથે આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો અગિયારમો ઉદ્ધાર કરાવ્યો. આ ટૂક ઉપર શ્રી વિમલનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આ ટૂક ઉપર કુલ ૧ કરોડ, ૭૬ લાખ, ૬ હજાર અને ૭૪ર મુનિવરો મોક્ષે ગયા છે.
હાલમાં અહીં દેરીમાં શ્રી વિમલનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા છે.
જ (ર૯) ઓગણત્રીસમી - શ્રી અજીતનાથ ભગવાનની ટકા,
ઓગણત્રીસમી ટકઃ બીજા તીર્થકર શ્રી અજીતનાથ ભગવાનની ટૂક આવે છે જે શ્રી સિદ્ધવર ટૂક નામે ઓળખાય છે. પૂર્વે અહીં બીજા તીર્થકર શ્રી અજીતનાથ ભગવાન શ્રી સમેતશિખરજીની આ ટૂક ઉપર એક હજાર મુનિવરો સાથે એક હજાર મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં અનશન કરી ચૈત્ર સુદ-પને દિને દિવસના પૂર્વ ભાગમાં મોક્ષે ગયા. ત્યાર બાદ અયોધ્યાનગરીના ચક્રવર્તીસાગરના પૌત્ર રાજા ભગીરથે આચાર્યસાગરસૂરિના ઉપદેશથી આટૂંક ઉપર મોટો જિનપ્રાસાદ તથા કુલ ૨૦ જિનાલયો બનાવી તેમાં શ્રી અજીતનાથ ભગવાન વગેરે વીસ તીર્થકરોની ચૌમુખ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. આ રીતે પહેલો ઉદ્ધાર થયો. આ ટૂક ઉપર કુલ ૧ અબજ, ૮૦ કરોડ, ૮૪ લાખ મુનિવરો મોશે. ગયા છે. હાલમાં અહીં દેરીમાં શ્રી અજીતનાથ ભગવાનની શ્વેત ચરણપાદુકા છે.
A
ક
S. (૩) ત્રીસમી
શ્રી નેમિનાથ ભગવાનની ટકી
ET
ત્રીસમી ટકઃ બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનની ટૂક આવે છે. બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ ભગવાન પર મુનિવરો સાથે એક મહિનાનું અનશન કરી પર્યકાસને બેસી ગિરનાર પર્વત ઉપર અષાડ સુદ-૮ની રાતના પૂર્વ ભાગમાં મોક્ષે ગયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org