SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૪૭ ભગવાન શ્રી સમેતશિખરજીની આટૂક ઉપર ૧૦૦૦મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી કાઉસગ્નમાં રહી ચૈત્રસુદ-૯ના દિવસના પૂર્વ ભાગમાં મોક્ષે ગયા. ત્યારબાદ પક્ષનગરના આનંદસેન રાજાએ આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો ચોથો ઉદ્ધાર કરાવ્યો અને આ ટૂક ઉપર શ્રી સુમતિનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આ ટૂંક ઉપર કુલ ૧ કોડાકોડી, ૮૪ કરોડ, ૭૨ લાખ, ૮૧ હજાર અને ૭૦૦ મુનિવરો મોક્ષે ગયા છે. હાલમાં અહીં દેરીમાં શ્રી સુમતિનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા છે. ક (૨૫) પરમીયમીત થાતિનાથ ભગવાનની પચ્ચીસમી ટકઃ સોળમા તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાનની ટૂક આવે છે. જે શ્રી પ્રભાસગિરિ ટૂકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં સોળમા તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાન શ્રી સમેતશિખરજીની આ ટૂક ઉપર ૯૦૦ મુનિવરો સાથે એક મહિનાનું અનશન કરી પદ્માસને બેસી કાઉસગ્ગ મુદ્રામાં ચૈત્ર વદ-૧૩ની પહેલી રાત્રે મોક્ષે ગયા. તથા મિત્રપુર નગરના રાજા સુદર્શને શ્રી ચક્રાયુધ ગણધરના ઉપદેશથી આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો ચૌદમો ઉદ્ધાર કરાવ્યો અને આ ટ્રેક ઉપર શ્રી શાંતિનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આટૂંક ઉપર કુલ ૯ કોડાકોડી, લાખ ૯હજાર, અને૯૯૯મુનિવરો બોલે ગયા છે. હાલમાં અહીં દરીમાં શ્રી શાંતિનાથ ભગવાનની શ્યામવર્ણી ચરણપાદુકા ૨૬) છવીસમી શ્રી મહાવીરસ્વામી ભગવાનની આ છcવીસમી ટકઃ ચોવીસમા તીર્થકર શ્રી મહાવીર સ્વામી ભગવાનની ટ્રક આવે છે. ચોવીસમા તીર્થકર શ્રી મહાવીર સ્વામી ભગવાન એકાકી બે ઉપવાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy