SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૪૫ રંગમંડપ - શ્રી વિમલનાથ ભગવાન. રંગમંડપ - શ્રી અનંતનાથ ભગવાન, શ્રી ધર્મનાથ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન. રંગમંડપ - શ્રી કુંથુનાથ ભગવાન, શ્રી અરનાથ ભગવાન, શ્રી મલ્લિનાથ ભગવાન. રંગમંડપ - શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન, શ્રી નમીનાથ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન. રંગમંડપ - શ્રી પદમાવતી દેવી, શ્રી પાર્શ્વયક્ષ. છે (ર) વીસમી શ્રી સરસ્વામી ગણપરની ટેક વીસમી ૭ શ્રી શુભસ્વામી ગણઘરની ટૂક આવે છે. ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનના પ્રથમ ગણઘર શ્રી શુભસ્વામીની આ ટૂક યાત્રિકો માટે દર્શનાર્થે બનાવી છે. આ ટૂકનો જીર્ણોદ્ધાર સંવત ૨૦૧૭માં પૂજ્ય સાધ્વી શ્રી રંજનશ્રીજી મહારાજની પ્રેરણાથી થયો છે. આ ટૂકમાં શ્રી શુભસ્વામી ગણઘરની શ્યામ ચરણપાદુકા છે. કારતક, કે (૨૧) એકવીસમી શ્રી ધર્મનાથ ભગવાનની ટક - I એકવીસમી રક: પંદરમા તીર્થકર શ્રી ધર્મનાથ ભગવાનની ટૂક આવે છે જે શ્રી દત્તવરગિરિ ટકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં પંદરમા તીર્થકર શ્રી ધર્મનાથ ભગવાન શ્રી સમેતશિખરજીની આ ટૂંક ઉપર ૧૦૮ મુનિવરો સાથે એક મહીનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં જેઠસુદ ૫ ની મધરાત પહેલાં મોક્ષે ગયા. તથા પંજાબના શ્રીપુર નગરના ભવદતે માસોપવાસી આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિના ઉપદેશથી આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો તેરમો ઉદ્ધાર કરાવ્યો અને ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy