________________
૨૩૪
શાળ દાળ સુરહા ધૃતગોળ, મન વાંછિત કાપડ તંબોળ; ગૃહશું ગૃહિણી નિર્મળ ચિત્ત, ગૌતમ નામે પુત્ર વિનીત.
ગૌતમ ઉદયો અવિચળ ભાણ, ગૌતમ નામ જ્યો જગ જાણ મોટા મંદિર મેરૂ સમાન, ગૌતમ નામે સફળ વિહાણ.
શ્રી સમ્મેતશિખરજી મહાતીર્થ
ઘર મયગલ ઘોડાની જોડ, પહોંચે વારૂ વાંછિત કોડ; મહિયલ માને મહોટા રાય, જો તૂઠે ગૌતમના પાય.
ગૌતમ પ્રણમ્યાં પાતક ટળે, ઉત્તમ નરની સંગત મળે; ગૌતમ નામે નિર્મળ જ્ઞાન, ગૌતમ નામે વાઘે વાન.
પુણ્યવંત અવધારો સહુ, ગુરૂ ગૌતમના ગુણ છે બહુ; કહે લાવણ્ય સમય કર જોડ, ગૌતમ તૂઠે સંપત્તિ ક્રોડ.
(૧) પ્રથમ શ્રી ગૌતમસ્વામીની ટૂંક
Jain Education International
205
I
Dow
For Private & Personal Use Only
પ
८
www.jainelibrary.org