SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ ભારતના મુખ્ય જૈન તીર્થો સાતમેં ઉપર સાઠ વિશાલ, સવિબિંબ પ્રણમું ત્રણ કાળ; સાત ક્રોડ ને બહોતેર લાખ, ભવનપતિમાં દેવલ ભાખ. પાછા એકસો એંશી બિબ પ્રમાણ, એક એક ચેત્યે સંખ્યા જાણ; તેરસે ક્રોડ નેવ્યાશી ક્રોડ, સાઠ લાખ વંદું કર જોડ. ૧૮ બત્રીસે ને ઓગણસાઠ, તિચ્છ લોકમાં ચૈત્યનો પાઠ; ત્રણ લાખ એકાણું હજાર, ત્રણસેં વીસ તે બિંબ જુહાર. હલા વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વત જિન વંદું તે; ઋષભ ચન્દ્રાનન વારિણ વર્ધમાન નામે ગુણસણ. ૧૦ના સમેતશિખર વંદું જિન વીશ, અષ્ટાપદ વંદું ચોવીશ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy