SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ શ્રી સમેતશિખરજી મહાતીર્થ ચોથે સ્વર્ગે અડલખ ધાર, પાંચમે વંદું લાખ જ ચાર. મારા છટ્ઠે સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીશ સહસ પ્રાસાદ; આઠમે સ્વર્ગ છ હજાર, નવ-દશમે વંદું શત ચાર. : 11311 અગ્યાર-બારમેં ત્રણસેં સાર, નવરૈવેયકે ત્રણસેં અઢાર; પાંચ અનુત્તર સર્વે મળી, લાખ ચોરાશી અધિકાં વળી. મારા સહસ-સત્તાણું ત્રેવીશ સાર, જિનવર ભવનતણો અધિકાર; લાંબાં સો જોજન વિસ્તાર, પચાસ ઊંચાં બહોતેર ધાર. પા એકસો એંશી બિંબ પ્રમાણ, સભાસહિત એક ચેત્યે જાણ; સો ક્રોડ બાવન ક્રોડ સંભાલ, લાખ ચોરાણું સહસ ચઆલ. શા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy