________________
૨૧૦
શ્રી કર્ણાવતી તીર્થ (૫) શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું દેરાસર
અમુલ સોસાયટી (૬) શ્રી મહાવીરસ્વામી ભગવાનનું દેરાસર
ઓપેરા સોસાયટી શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર તૃપ્તિ સોસાયટી, અશોકનગર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર ત્રીકમલાલની ચાલી, અશોકનગર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર ધરણીધર સોસાયટી, જેની પ્રતિષ્ઠા સંવતઃ ૨૦૩૮ના ફાગણ સુદ-૩ના રોજ થઈ હતી. (શાસન રક્ષક શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવ તથા પ્રગટપ્રભાવી શાસન અધિષ્ઠાયિકા શ્રી પદ્માવતી દેવીની મૂર્તિઓ બિરાજમાન છે.) બેસતા
મહીને, પૂનમે તથા રવિવારે હજ્જારો લોકો દર્શન કરવા આવે છે. (૧૦) શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર
લાવણ્ય સોસાયટી
આરસમાં શ્રી સમેતશિખરજી મહાતીર્થ બનાવેલ છે, જે દર્શનીય છે. (૧૧) શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર
ગોદાવરી, વાસણા
શ્રી માણિભદ્રવીર તથા શ્રી પદ્માવતી દેવી બિરાજમાન છે. (૧૨) શ્રી સંભવનાથ ભગવાનનું દેરાસર
વાસણા, મેઈન રોડ ગુરૂ ગૌતમસ્વામી, શ્રી પદ્માવતીદેવી તથા કલિકાલ સર્વજ્ઞ
શ્રી હેમચંદ્રાચાર્યની મૂર્તિઓ બિરાજમાન છે. (૧૩) શ્રી સંભવનાથ ભગવાનનું દેરાસર
- પંકજ સોસાયટી (૧૪) શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર
શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ (૧૫) શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું દેરાસર
શાંતીવન સોસાયટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org