________________
૨૦૯
ભારતના મુખ્ય જૈન તીર્થો (૫) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર
વાઘણપોળ, ઝવેરીવાડ (૬) શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર - પ્રતિષ્ઠા સંવત. ૧૯૧૬
(ભોંયરામાં શ્રી આદીશ્વર ભગવાનનાં ત્રણ મોટા ભવ્ય પ્રતિમાજી છે)
વાઘણ પોળ, ઝવેરીવાડ (૭) શ્રી સંભવનાથ ભગવાનનું દેરાસર
(સૌથી પ્રાચીન દેરાસર) ઝવેરીવાડ શ્રી મુલવા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર
પાંજરાપોળના નાકે (૯) શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર
શાંતિનાથની પોળ, હાજા પટેલની પોળ,
લાકડાની કોતરણી વાળું સુદર ૪૦૦ વર્ષ પ્રાચીન દેરાસર છે. (૧૦) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર
નવતાડ, ઘીકાંટા રોડ, (૧૧) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર
સમેતશિખરની પોળ, માંડવીની પોળ
(લાકડામાં કોતરણી વાળો શ્રી સમેતશિખરજી તીર્થનો સુંદર પહાડ છે.) (૧૨) શ્રી સંભવનાથ ભગવાનનું દેરાસર
નાગજીભૂધરની પોળ, માંડવીની પોળ મુખ્ય દેરાસરો (એલિસબ્રીજ, નવરંગપુરા વગેરે) (૧) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર
જૈન સોસાયટી (૨) શ્રી શીતલનાથ ભગવાનનું દેરાસર *
દશાપોરવાડ સોસાયટી તથા કાચનું શ્રી સુમતિનાથ ભગવાનનું
દેરાસર, મહાવીર સોસાયટી, પાલડી (૩) શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું કાચનું ભવ્ય દેરાસર
નૂતન સોસાયટી, પાલડી (૪) શ્રી ધર્મનાથ ભગવાનનું દેરાસર,
જૈન નગર, પાલડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org