SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ શ્રી વિજાપુર તીર્થ પ્રાણીઓથી તથા લૂંટારાઓથી રક્ષણ કરતા હતા. પૂર્વભવમાં તેઓ ધનુષ્યબાણ વાપરતા તેથી તેમની મૂર્તિ ધનુષ્યબાણ વાળી છે. શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવ પ્રત્યક્ષ અને ચમત્કારિક દેવ છે. શ્રદ્ધા રાખનારને સહાય કરનારા છે. " શ્રી ઘંટાકર્ણવીરને પૂર્વભવમાં સુખડી પ્રિય હતી, જેથી તેમને સુખડી ધરવાનો રિવાજ છે. સુખડી ત્યાંજ કમ્પાઉન્ડમાં વાપરવી પડે છે. ઉપાશ્રય, વિશાલ ધર્મશાળા, ભોજનશાળાની સગવડ છે. પીલવાઈ પાંચ કિલોમીટર દૂર છે. જ્યારે વિજાપુર ૧૦ કિલોમીટર દૂર છે. આગલોડ ૨૪ કિલોમીટર દૂર છે. વિજાપુરથી આગલોડ તીર્થ જવાય છે. મહુડીમાં રોજના હજારો યાત્રીકોની અવર જવર છે. પેઢી - શ્રી મહુડી મધુપુરી) જૈન શ્વે. મૂર્તિપૂજક ટ્રસ્ટ મુ. મહુડી, તા. વિજાપુર જી. મહેસાણા પીન. ૩૮૨ ૮૫૫ ટે. ના ૬૨૬, ૨૭ (STD ૦૨૭૬૩૮૪) ૦ શ્રી મહુડી જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ વહીવટદાર - શ્રી જયંતીલાલ નગીનદાસ મહેતા – અમદાવાદ ૦ વર્તમાન ટ્રસ્ટીઓ: (૧) શ્રી શાંતિલાલ વાડીલાલ વોરા - ગાંધીનગર (૨) શ્રી બાબુલાલ નગીનદાસ મહેતા - અમદાવાદ (૩) શ્રી બાબુલાલ હરગોવનદાસ શાહ - લોદ્રા (૪) શ્રી પ્રકાશચન્દ્ર મણીલાલ મહેતા – અમદાવાદ (૫) શ્રી નટવરલાલ અમૃતલાલ મહેતા - મુંબઈ મેનેજર - શ્રી આર. એમ. શાહ - શ્રી વિજાપુર તીર્થ ક મહુડીથી ૧૦કિલોમીટર દૂર આવેલું આ ભવ્ય તીર્થ છે. યોગનિષ્ઠઆચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા. ની પરમ પાવન જન્મભૂમિ તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy