________________
વાલમ
૧૩૫
શ્રી ઉપરિયાળા તીર્થ અત્રે સાતે ક્ષેત્રને ધ્યાનમાં રાખીને સુંદર ધર્મશાળાઓ, ઉપાશ્રયો, વિશાળ વ્યાખ્યાન હોલ, વૃદ્ધાશ્રમ, ઔષધાલય, ગુરુકુળ, જ્ઞાનભંડાર, જૈન અભ્યાસ કેન્દ્ર સાધર્મિક માટે રહેઠાણો તથા સુંદર રમણીય બગીચાની યોજના છે.
- હાલમાં શંખેશ્વરમાં વર્ષે દશ લાખ યાત્રિકો યાત્રા કરવા પધારે છે, થોડા જ વર્ષોમાં શંખેશ્વર એક મોટું તીર્થધામ બની જશે કે જ્યાં અનેક મંદિરો, ધર્મશાળાઓ, ભોજનશાળાઓ વગેરે હશે અને રોજના હજારો યાત્રિકોની અવરજવર હશે.
પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી સુબોધસૂરીશ્વરજી મ.સા. ના અંતિમ સંસ્કાર અત્રે થયા હતા. શંખેશ્વરથી કિ.મી.
- ૧૩૫ અમદાવાદ - ૧૨૦
ચારૂપ મહેસાણા - ૯૫
૨૩૫ તારંગા - ૧૬૫
કોબા કંબોઈ
- ૧૬૦ ૬૦ મહુડી
૧પ૦
કલીકુંડ ભીલયિાજી . ૧૦૫. હારીજ ભદ્રેશ્વર
૨૯૬ વિરમગામ પાલીતાણા - ૩૦૦ ઉપરિયાળા
૫૫
અમદાવાદથી સાણંદ પાનસર
૧૩૫ શેરીસા
અમદાવાદથી સરખેજ - ૧પપ
co
આબુ
પાટણ
શ્રી ઉપરિયાળા તીર્થ
રમણીય પ્રાચીન તીર્થ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા તાલુકામાં અમદાવાદથી શંખેશ્વર જતાં ૮૬ કિલોમીટર દૂર છે. અમદાવાદથી વીરમગામ - ૬૦ કિલોમીટર વીરમગામથી માંડલ જતાં કુલકી- ૧૨ કિલોમીટર કુલકીથી નવરંગપુરા
૧૦ કિલોમીટર નવરંગપુરાથી ઉપરિયાળા તીર્થ- ૪ કિલોમીટર
૮૬ કિલોમીટર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org