________________
૧OO
ભારતનાં મુખ્ય જૈન તીર્થો
વધુ વિગત માટે આણંદજી કલ્યાણજીની પેઢીનો ઇતિહાસ ભાગ-૧ રૂ. ૫૦-૦૦ તથા ભાગ-૨ રૂ. ૫૦-૦૦. લેખક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ, પ્રકાશક – શેઠ આણંદજી કલ્યાણજી, ઝવેરીવાડ, અમદાવાદ-૧.
(
સિદ્ધાચલજીનાં સાત છઠ્ઠઠ તથા બે અઠમ
)
ગિરિરાજની આરાધના સાત છઠૂંઠ તથા બે અઠમથી નીચે મુજબ થઈ શકે છે. વર્ષમાં ગમે ત્યારે પાલીતાણામાં રહીને કરી શકાય છે.
નવ્વાણુંમાં તથા ચાતુર્માસમાં પણ ઘણાં કરે છે. પ્રથમ છઠ્ઠમાં શ્રી ઋષભદેવ સર્વજ્ઞાય નમઃ
પદની, ૨૦ નવકારવાળી ગણવી. બીજા " શ્રી વિમલગણ ધરાય નમઃ
પદની ૨૦ નવકારવાળી ગણવી. ત્રીજા " શ્રી શત્રુંજય ગિરિવરાય નમઃ
પદની ૨૦ નવકારવાળી ગણવી. ચોથા " શ્રી હરિગણધરાય નમઃ
પદની ૨૦ નવકારવાળી ગણવી. પાંચમા " શ્રી વજવલ્લભનાથાય નમઃ
પદની ૨૦ નવકારવાળી ગણવી. છઠ્ઠા શ્રી સહસ્રગણધરાય નમઃ
પદની ૨૦ નવકારવાળી ગણવી. શ્રી સહસ્ત્રકમલાય નમઃ
પદની
દીતિમા "
૨૦ નવકારવાળી ગણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org