________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો
૮૪ મંદિર મનોહર, પ્રાચીન અને જૂની બાંધણીનું છે. * વિશાળ નવો કુંડ આવે છે. * બાબુ હરખચંદ ગુલેચ્છા મુર્શિદાબાદવાળાનું દેરાસર આવે છે.
શ્રી સુમતિનાથ ભગવાનનું દેરાસર - બાબુભાઈ પ્રતાપસિંહ દુગડે
૧૮૯૩માં બંધાવેલ છે. - શ્રી સંભવનાથ ભગવાનનું દેરાસર -જે સંવત ૧૯૮૧માં બંધાયેલ છે. * શ્રી ઋષભદેવ ભગવાનનું દેરાસર આવે છે.
શ્રી ચંદ્ર ભરવામીનું દેરાસર - જે સંવત ૧૮૯૩માં હાલાકુંડીવાળાએ બંધાવ્યું છે. શ્રી ચંદ્રા ભરવામીનું દેરાસર - જે શેઠ નરશી નાથાએ બંધાવેલ છે. શ્રી મદેવી માતા-શ્રી મરુદેવી માતાનું પ્રાચીન મંદિર છે. મરુદેવીમાતા હાથી પર બેસી શ્રી ઋષભદેવ ભગવંતને વંદન કરવા જાય છે. મરુદેવી માતા હાથી પર કેવળજ્ઞાન પામી તરત જ મોક્ષે જાય છે એવો ભાવ બતાવ્યો છે. શ્રી ચામુખરજીનું દેરાસર - શ્રી બાબુભાઈ કચ્છીએ સંવત ૧૭૯૧માં બંધાવેલ છે. શ્રી ચંદ્રભરવામીનું દેરાસર શ્રી બાબુહરખચંદદુગડે સંવત ૧૮૮૫માં બંધાવેલ છે.
શ્રી અજિતનાથ ભગવાનનું દેરાસર - લખનૌવાળા શેઠ કાલિદાસ
ચુનીલાલે સંવત ૧૮૮૫ માં બંધાવેલ છે. * શ્રી કુંથનાથ ભગવાનનું દેરાસર - શ્રી હિંમતલાલ લુણિયાએ સંવત
૧૮૨૭માં બંધાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org