________________
Jain Education International
૨૨૮
ન્યાયી મુનિ શ્રીન્યાયવિજયજીએ દીક્ષા-પદ્ધતિ પર જૈન દૃષ્ટિએ પ્રકાશ પાડતા એક ચર્ચાત્મક નિષધ પેાતાની કસાયેલી કલમથી લખી સ્વબુદ્ધિમત્તાની સર્વોત્કૃષ્ટ શક્તિને ઉપયોગ કરી જૈન સમાજને ઋણી અનાન્યેા છે. અને સદરહુ નિબન્ધન્ય વડોદરાના શ્રીજૈનયુવક દ્યે છપાવી મહાર પાડેલ છે. આ નિબંધ મેં મનનપૂર્વક સાદ્યન્ત વાંચ્ય છે અને વિચાર્યોં છે. લેખકે વ્યાપક દૃષ્ટિએ સન્યસ્ત કાણુ હાઈ શકે તેમજ સન્યાસ-દીક્ષા લેવામાં કેટલુ' જોખમ સમાયેલુ છે અને એ સંન્યાસ-દીક્ષા આપનારમાં પણ પૂર્વીપર વિચારશક્તિભરેલું કેટલું ડહાપણુ જોઇએ વિગેરે વિષયે મહુજ ઉત્તમ રીતે દાખલા-દલીલા સાથે ચર્ચલ છે.
ખાલ-દીક્ષા અને કુટુમ્બની આજ્ઞા વિનાની દીક્ષા એ શાસ્રાક્ત દીક્ષ નથી એમ શાસ્ત્રાધારે યુક્તિપુરમ્સર ઘણીજ સરસ રીતે સ્પષ્ટીકરણ કરી બતાવી આપેલ છે કે તેની સામી બાજુની દલીલે પાકળ, સ્વાથ મયી, યુક્તિવિહીન છે. સમ વગ નિષ્પક્ષપાતપણે વાંચશે તે તેને નિબન્ધની સત્યતા વિષે શંકા નહીંજ રહે. બાકી તે યાદશી દાદઃ, તાળી સુદિઃ !
વિદ્વદ્ભય, પ્રસિદ્ધ વકતા શ્રીચારિત્રવિજયજી મહારાજ સાનગઢ (કાઠીયાવાડ )
હુમાં કલકત્તા થઇને આપશ્રીને ‘દીક્ષા-મીમાંસા · નિબન્ધ મને અહીં મન્યા. નિબન્ધ સમયેાપયેગી તેમજ શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે અકાટય દલીલોથી ભરપૂર છે કાઈ પણ તટસ્થ પાઠકને તે સચેાટ અસર કરનાર છે એમાં સન્દેહ નથી.
—ન્યા. વ્યા. તીથ પડિતત્ર શ્રીહરગોવિન્દ ત્રિકમદાસ શેઠે
મુનિમહારાજ શ્રીન્યાયવિજયજીએ તાજેતરમાંજ બહાર પાડેલ ચાપાનીયામાં ખાલ-ઢીક્ષા વિરૂદ્ધના જૈન સિદ્ધાન્તો સખળપણે ચર્ચ્યા છે. ખાલ-દીક્ષાના હિમાયતીઓને આના જવાબ આપવા નિમન્ત્રણુ આપું છું.
શ્રીમાન વેલચ'દ ઉ. શ્વેતા, હાઇકોટ' પ્લીડર, અમદાવાદ
For Private & Personal Use Only
www.jainelibrary.org