________________
Jain Education International
૨૦૨
હડાવે છે. પશુ રાણી આવીને તેને દખાવે છે. રાણી પછી રાજા આવે છે, ત્યારે તેના કે ગડગડે છે. પણ રાજાનુ` વંન ધર્માનુસાર હોય તે તે નરકેસરી છે. પણ જો તે અન્યાયી અને જુલ્મી હાય તેા તે નરકે જનારના અથમાં નરકેસરી ” અને છે. રાજા ઉપર પણ એક સર્વોપરિ સત્તા રખાએલી છે. તે છે એકા. એક્કે એટલે સંઘ-શક્તિ. સંઘ-શક્તિ કેટલુ' કામ કરે છે! પ્રજા—બળના પ્રચંડ વેગ આગળ મ્હોટાં મ્હોટાં ઉન્મત્ત સામ્રાજ્યે પણ ભાંય ચાઢતાં થઇ ગયાં છે! કેમી અને ધાર્મિક ઝઘડા તમારે પાણીમાં ડુબાવી દેવા જોઇએ અને બધાએ હિન્દી તરીકે એકદિલીથી અહાર પડવુ જોઇએ. ઐકયનેાજ જગમાં વિજયધ્વજ ફરકે છે. મારી પ્રાથના છે કે સહુ હિન્દીએ પ્રેમની રસ્સીમાં ગેઠવાય અને આ રાષ્ટ્રધ્વજને અચળ રાખતાં માત આવે તે તેને પણ સત્કારવા તૈયાર રહે.
ખોદ વન્દેમાતરમૂના પાકારો વચ્ચે સહુ વિસર્જન થયા હતા.
“ જૈનધમ પ્રકાશ ’ના માગશરના અંકમાં ( વિ. સ’. ૧૯૮૮) પ્રકાશિત “ તા૦ ૨૯–૧૧–૩૧ ને રાજ મુબઇના કોંગ્રેસ-હાઉસમાં ધ્વજવન્દનક્રિયા પ્રસગે મુનિ શ્રીન્યાય જયજીએ જે સક્ષિપ્ત વ્યાખ્યાન મુદ્દાસરના શબ્દોમાં આપ્યું તેની પ્રમુખશ્રીનરીમાને યોગ્ય શબ્દોમાં સાચી તારીફ કરી. એ પ્રસ`ગ એક રીતે જૈન સાધુસ‘સ્થાના ઇતિહાસમાં અભિનવ ગણાય. આપણા સાધુએમાં એ પ્રકારના અભ્યાસ ન હાવાથી હજુ જાહેરમાં ભાગ લેતાં તેઓ જરૂર ખચાય છે. પણ અહિંસાના સન્દેશા ઝાવા અત્યારે જનતા કેટલી આતુર થઇ છે એ દૃશ્ય ઉક્ત ભવ્ય પ્રસગે નિરખવા
રહી
લાયક હતું. x x x”
For Private & Personal Use Only
www.jainelibrary.org