________________
“ જુથમ ગુદાનાવતો ગુJ.
માથાનુન વાસ્થાને છે મથાતિ” જ છે : - – આ પ્રત્યક્ષ એવા ગુર માતાપિતાની ઘરમાં રહી સેવા-સુશ્રુષા કરતાં અને પ્રત્રજ્યા (દીક્ષા) પણ મને અનુક્રમે ન્યાયસર સાંપડશે”
" सर्वपापनिवृत्तियत् सर्वथैपा सतां मता।
गुरुद्रेगकृतोऽत्यन्तं नेयं न्याय्योपपद्यते" ॥६॥ –“દીક્ષા સર્વ પાપની નિવૃત્તિરૂપ છે એમ સન્તોને મત છે. માટે વડીલને અત્યન્ત ઉગમાં નાખીને દીક્ષા ગ્રહણ કરવા ન્યાયસર નથી. '
" प्रारम्भमंगलं ह्यस्या गुरुशुश्रूषणं परम् ।
एती धर्मप्रवृनानां नृणां पूजास्पदं महत् " ॥७॥ . – ઢક્ષની સાધનાનું પહેલું મંગલ, મંગલ જ નહિ, પણ મહામંગલા માતાપિતાની સેવા છે. જે ધર્માથી છે, ધાર્મિક છે તેને તે માતાપિતા મહાન પૂજનીય છે. •
" स कृतज्ञः पुमान् लोके स धर्मगुरुपूजकः ।
स शुद्धधर्मभार चैत्र य एतौ प्रतिपद्यते " ॥८॥ - જગતુમાં તે કૃતજ્ઞ છે, તે ધર્મ-ગુરુને પૂજક છે અને તે શુદ્ધ ધમને આરાધક છે, જે, માતાપિતાની સેવા કરે છે. ”
- સાધારણ સ્વાર્થ માટે પણ જેઓ માતા-પિતાની અવગણના કરે છે તેમણે મહાવીરના આ આ ગ પર જરા દિષ્ટિપાત કરવા ઘટે. જેનું વિરક્ત હદય ભવચકને સંગ ત્યજી દઈ સંન્યાસના પંથે નિકળી જવા તલપી રહ્યું છે, જેનું એક માત્ર દયેય શુદ્ધ આત્મજીવન જીવવું એ છે, તેવા વિરક્ત મહાભાગને સંસારવાસમાં ઘડાય રહેવું કેમ ગમે! છતાંય એ મહાનુભાવ પિતાના માતા-પિતાને સારુ પિતાના એ પરમ સ્વાથને પણ તેઓ (માતાપિતા) જીવે ત્યાં સુધી મુલતવી રાખે છે. ધન્ય છે એ રાજકુમારના પુત્રધર્મને!
મહાવીરની ઉમ્મર અાવીશ વર્ષની થતાં તેમના માતાપિતા સ્વર્ગે સિધાવે છે. હવે રાજ્યાભિષેકનો કલશ કોની ઉપર ઢળે! જે લક્ષમી બાપ-બેટામાં અને ભાઈ-ભાઈમાં વેર-ઝેર પ્રગટાવે છે, જે લક્ષ્મીના કારણે સગા ભાઈઓ પણ એક-બીજાને છુંદી નાંખવા મેદાને જંગ મચાવે છે, તે લક્ષ્મીના મેહમાં દુનિયા કેવી આંધળી બની છે! કિન્તુ નન્ટીવનને તે લક્ષ્મી કરતાં પિતાના ન્હાના ભાઈ વર્ધમાન વધારે બહાલા છે. નંદીવર્ધન મહાવીરને રાજ્યગાદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org