________________
૧૯૧
ગ્રહુણુ કરવે એ વિરલપ્રકૃતિસિદ્ધ હાઇ એમ કરનારાએની સખ્યા હંમેશાં દરેક કાળમાં સહેજે જીજજ હૈય; જ્યારે ગૃહસ્થાશ્રમમાં પસાર થઇને પછી સંન્યાસ તરફ વળવું એ વિશ્વવ્યાપક સર્વસામાન્ય માગ રહ્યાં.. એટલે ચેડા અપવાદો બાદ કરતાં બધાય એ ધોરી રસ્તે ચાલેલા, અને ચાલે એ દેખીતુ છે.
સન્નતિ.
ગૃહસ્થાશ્રમના પરિણામરૂપે ભગવાને એક સન્મતિ થાય છે. અને તે પુત્ર નહિ, પણ પુત્રી. આજે તા ઘણે ભાગે દીકરા આવતાં હ થાય એ દીકરી આવતાં ન થાય. બલ્કે દીકરીના અવતાર અળખામણા લાગે. પણ આવી મનેદશા થવામાં સમાજની ફેાડી સ્થિતિ જ ભારે જવાબદાર છે. ખરી વાત તો એ છે કે, પુત્રની જેમ પુત્રી પણ સરખે દરજ્જે દેશની વિભૂતિ છે. અને આવી ભાવના જાગૃત થાય એ હેતુ તો એમાં (ભગવાનને ઘેર પુત્રી અવતરવામાં ) નિહ સમાયા હાય શું ? મહાવીર પોતાની પુત્રી પાતાના ભાણેજ : જમાલિ” સાથે પરણાવે છે.
પોતાના ભાણેજને પોતાની દીકરી આપવી એ નવાઇ જેવુ લાગે; અણુઘટતુ લાગે. પણ સામાજિક રીતરિવાજો અયાના એક સરખા નથી હોતા અને હમેશાં એક પ્રકારના નથી રહેતા. એક રિવાજ કે એક બાબત જે એક વખતમાં ઉચિત મનાય છે, તે જ, સમયના પલટ થતાં અનુચિત ગણાવા લાગે છે. આ પ્રશ્ન સામાજિક છે. પાતાની કન્યા પાતાના ભાણેજને આપવી એ જે ધમથી વિરુદ્ધ હત તે મહાવીર જેવા ધમૂત્તિ એમ કરત કે ? એમ કરવામાં ક્ષત્રિયકુળના રિવાજને અનુસરત કે ? અને પોતાના મામા ચેટક રાજા' ની પુત્રી સાથે પેાતાના જ્યેષ્ઠ ભ્રાતા - નન્દીવનનાં લગ્ન થવા દેત કે ? આ બાબત પર વૈજ્ઞાનિક દૃષ્ટિએ વિચાર કરતાં વિશેષ પ્રકાશ પડવા સુભવ છે.
Jain Education International
મહાન્ આત્માનું અવતરણ.
મહાવીર જેવા મહાપુરુષો ભોગ-વૈભવ ભોગવવા જન્મતા નથી. તેમના જન્મની પાછળ મહાન ભેદભયું રહસ્ય છુપાયલું હોય છે. જે સમયની વાત આપણે કરી રહ્યા છીએ તે વખતની ભારતવર્ષની સ્થિતિ બહુ વિચિત્ર હતી. જે વખતે કમકાંડીએ કમકાંડની અજ્ઞાનજાળમાં પ્રજાને ફસાવી રહ્યા હતા, પરિતા અને ધર્માચાર્યાં પ્રજાના ભોળપણનો ગેરલાભ લઇ તેમને અન્ધશ્રદ્ધાની ખાઇમાં પટકી રહ્યા હતા, ઉચ્ચ' કહેવાતાએ ભીન્નઆને ‘ નીચ ’સમજી સતાવી રહ્યા હતા, પુરુષો પારુષ-મદમાં છકી જઇ સ્રીન્નતિના હુક્કા પર છીણી મૂકી રહ્યા હતા, અને જે વખતે ધર્મને નામે યજ્ઞાદિમાં પહિંસાનાં પાપ
For Private & Personal Use Only
www.jainelibrary.org