________________
૧૬૭
ક્ષાયેાપશમિકભાવમાં છા“સ્થિક ચાર જ્ઞાના સાદિ-સાન્ત છે. સમ્યગ્દર્શનને ઉદય થતાં તે સાદિ ગણાય, અને મિથ્યાત્વના ઉદય થતાં ચા કેવલજ્ઞાન પ્રગટ થતાં સાન્ત ગણાય.
મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અચક્ષુશન ભવ્યેને આશ્રીને અનાઢિ સાન્ત અને અભયૈાને આશ્રીને અનાદિ અનન્ત છે.
Jain Education International
વિભ ગજ્ઞાન, અવધિદર્શન, ચક્ષુન, દાનાદિ લબ્ધિપચક, દેશસ'ચમ તથા સર્વાંસયમ અને સમ્યકત્વ એ અગ્યાર ક્ષાયે પશમિક ભાવેા સાદિ—સાન્ત છે. આમ, લાયેાપશમિક ભાવમાં સાદિ-સાન્ત, અનાદિ–સાન્ત અને અનાદિ અનન્ત એમ ત્રણ ભાંગા ઘટે.
આદિયકભાવમાં
ગતિ’સાદિ-સાન્ત છે. અને શેષ સત્તર ભવ્યાપેક્ષયા અનાદિ—સાન્ત અને અભવ્યાપેક્ષયા અનાદિ અનન્ત છે. એટલે આદિયક ભાવમાં અનાદિઅનન્ત, અનાદિસાન્ત અને સાદિસાન્ત એ ત્રણ ભગે પમાય.
પારિણામિકભાવમાં જીવત્વ અને અભવ્યત્વ એ એ અનાદિ અનન્ત છે. ભવ્યત્વ અનાદિ-સાન્ત છે. ભવ્યત્વની અવધિ આરમા ગુણસ્થાન સુધીજ છે.
ખસ, પાંચ ભાવેનું અવલોકન પૂરૂ થાય છે. એમાં પરિણામિક ભાવની વસ્તુ તે સ્વભાવસિદ્ધ છે. એટલે એને માટે પ્રયાસને સ્થાનજ નથી. આયિક ભાવ કર્માંના ઉદયથી નિષજનાર છે. એટલે એ કામિકપ્રયાગસિદ્ધ હાઇ હાનસ્થાને છે. એટલે શેષ ત્રણ ભાવે કત્તવ્ય-ષ્ટિએ ચઢે છે. આત્મવિકાસનો આરંભ ક્ષાયેાપમિક ભાવથી શરૂ થાય છે. શ્યાયે પામિક ભાવ, આપમિક ભાવ અને ક્ષાયિક ભાવ એ ત્રણ વિકાસની ભૂમિકાએ છે. મુખ્યતયા સમ્યકત્વ અને ચારિત્ર ઉપરથી આત્મવિકાસનું માપ અકાય છે. સમ્યકત્વ અને ચારિત્ર એ આત્મવિકાસની સાધના છે. એ સાધનાના ઉત્કષ પરાકાષ્ઠા પર પહોંચતાં ક્ષાયિક ચારિત્ર પ્રાપ્ત થાય છે. એ આત્મવિકાસના ઉચ્ચતમ લાભ છે. ઉચ્ચતમ સમ્યકત્વ તે નજીકમાં નજીક ચેાથે ગુણસ્થાને પણ પમાય છે. કિન્તુ ઉચ્ચતમ ચારિત્ર તેા બહુ છેટે છે. ખારમા ગુણસ્થાને તેની પ્રાપ્તિ થાય છે. અહીં છદ્મસ્થતાના અન્ત આવે છે. અહીં આત્મવિકાસની સાધના પૂરી થાય છે. અહીં આત્માનાં તમામ આવરા ખરી પડે છે. અહીંના પરમ ઉત્કૃષ્ટ ચાગે આત્મા તત્કાળ પરમ નિર્માળ થતાં પૂ યેતિને પ્રાપ્ત થઇ પરમાત્મદશાને વરે છે. એ દશા આપણને પ્રાપ્ત થાઓ ! એ દશાએ પહેાંચેલાઓને આપણાં ભૂભર ભૂરિ નમન હા! વન્દન હૈ। એ વીતરાગ પદને !
रागद्वेषमलोच्छेदप्राप्तसच्चिन्महोदयम् । शिवं ब्रह्माणमर्हन्तं जगदीशमुपास्महे ||
For Private & Personal Use Only
www.jainelibrary.org