________________
૧ દ્વિક સચાગ (એક) ૪-૫ ચતુષ્ક–સયાગ (એ) એક દ્વિક સયાગ—
૧૫૮
૨-૩ ત્રિક-સંચાગ (એ) ૬ પચક-સંયોગ (એક)
૧ ક્ષાયિક-પારિણામિક સયાગ ( સાતમા ).
આ ક્રિક–સચોગ સિદ્ધમાં છે. સિદ્ધમાં જ્ઞાનાદિ ક્ષાચિક ભાવ છે અને જીવત્વ પારિણામિક ભાવ છે.
એ ત્રિક–સયોગ~~
૧ ફાયિક-ઐદયિક-પારિણામિક સચેાગ (નવમે ). ૨ક્ષાયેાપશમિક-દયિક-પારિણામિક સચેત્ર ( દશા ).
આમાં પહેલા ત્રિક સચાગ ભવસ્થ કેવલીમાં છે. ભવસ્થ કેવલીમાં જ્ઞાનાદિ ક્ષાયિક ભાવ છે, મનુષ્યગતિ ઐદિયેક ભાવ છે અને જીવત્વ પારિણામિક ભાવ છે.
Jain Education International
ક્ષાયેાપશિમક, આયિક અને પારિણામિક એ ત્રણ ભાવે ફક્ત છ સ્થમાંજ હોય. અને તે તમામ છ×સ્થામાં. કેટલાક છસ્થામાં એ ત્રણ ઉપરાંત અન્ય પણ ભાવ યા ભાવેા હોય. પણ આ ત્રિક સચાગ ( કેવળ આ ત્રિપુટી ) તો માત્ર સમ્યકત્વ વગરના જીવમાં અને ક્ષાાપશમિક સમ્યકત્વવાળામાંજ હાય છે. એટલે આ બીજો ત્રિક સયોગ ચારે ગતિના તમામ મિથ્યાસૃષ્ટિ (સમ્યકત્વ વગરના) જીવેામાં હોય છે. કેમકે તેમની નરકાદિ ગતિ આદિ એ એયિક ભાવ છે, તેમની ઇન્દ્રિયા એ ક્ષાયેાપશમિક ભાવ છે અને તેમનાં જીવત્પાદિ એ પારિજ઼ામિક ભાવ છે. ચારે ગતિએના ક્ષાયેાપશમિક સમ્યકત્વધારી જીવામાં પશુ આ ત્રિક સયેગ હેય છે. કેમકે તેમનું ક્ષાયેાપશમિક સમ્યકત્વ ક્ષાયે।પમિક ભાવમાં સ્થાન લે છે. બાકી આપમિક અને ક્ષાયિક ભાવની એ કે ચીજ તેમને હોતી નથી. ક્ષાયેાપશમિક સમ્યકત્વ સાથે આપમિક ભાવ અને ાયિક ભાવના સમ્પૂર્ણ વિરાધ છે.
એ ચતુષ્ક સચેાગે-
૧ આપમિક-ક્ષાયે પશમિક-આયિક-પારિણામિક સંયોગ (ચેાથેા ) રક્ષાયિકક્ષાયે પશમિક-આદયિક-પારિણામિક સંચાગ (પાંચ)
આમાં પહેલા (ચર્ચા) ચતુષ્ક સયેગ આપશમિકસમ્યકત્વધારકને અને આપશમિકસમ્યકત્વચારિત્રાભયધારકને હોય છે.
ખીજો ( પાંચમા ) ચતુષ્ક સયોગ ઉપશમશ્રેણી વગરના છદ્મસ્થ જ્ઞાયિકસમ્યકત્વધારકને અને છદ્મસ્થ ક્ષાયિકસમ્યકત્વ-ચારિત્રાભયધારકને હોય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org