SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬ ) मोहरण्यं महाघेोरं क्लिश्यमानस्य मेsयतः-1 નાન્ય ગાયામઃ ઋષિ, मावज्ञासीस्तिदीश ! माम् ॥ ( ૧૦ ) स्वामिनं श्रद्धधामि त्वां त्वयि भक्तिं वद्दामि च । न तु ते वचनं कुर्वे जानन्नपि सुखावहम् ॥ (૨૮) यादृशस्तादृशो वापि देव ! दासोऽस्मि तावकः । दासोद्धरण थिय स्वामिनो न हि शोभते ।। Jain Education International ( શ્o ) ज्ञानं पूर्ण परा शक्तिरनन्तस्ते दयारसः । बहूनुदधरः पापान् મસ્કૃત વિભુલોમ વિમ્ ? ।। ( ૨૦ ) पूत्करोमि तव द्वारमुपस्था स्वदुर्दशाम् । वेत् पिधास्यसे कर्णौ का गतिर्मे भविष्यति । ॥ ૧૨૯ (૧૬) મહાભય કર માહુ-જંગલમાં દુ:ખી હાલતે રખડતા એવા મને આશ્વાસન આપનાર કોઇ બીજો નથી. હે ઇશ ! તુ મારી અવજ્ઞા ન કર ! ( ૧૭ ) હે દેવ ! હું તને સ્વામી તરીકે સહુ છું અને તારી તરફ ભક્તિ ધરાવું છું. પત્તુ કેવા અભાગીયે છું કે તારૂં કથન સુખદાયક જાણવા છતાં કરતા નથી ! ( ૧૮ ) દેવ ! જેવાતેવા પણ હું તારી દાસ છું. દાસના ઉદ્ધાર કરવામાં શિથિલ થવુ' સ્વામીને ન શેશે. (૧૯ ) તારામાં જ્ઞાન પૃથુ, શક્તિ પરમ અને યારસ અનન્ત છે. તે ઘણા પાપીઓને ઉદ્ધર્યાં છે. તેા આજ મારે માટે તું વિમુખ કેમ છે? ( ૨૦ ) તારા દ્વાર આગળ ઉપસ્થિત થઇ હું મારી દુ་શાના પાકાર કરી રહ્યા છું. તું જો કાન બંધ કરી દઈશ, તે પછી મારી શી લે થશે ? પ્રભુ ! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy