SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ सम्पाद्य धैर्य विपुलं यतस्व । तृष्णापिशाची शिथिलां विधातुम् । अयं हि पन्थाः परमोदयस्य रहस्यमाध्यात्मिकमेतदेव ।। ( ૧૬ ) - મહાન ધર્યને કેળવી તૃષ્ણારૂપ પિશાચનીને નિર્બળ બનાવવા પ્રયત્ન સેવ ! ખરેખર પરમ ઉન્નત સ્થિતિ મેળવવાનો એ જ માર્ગ છે. એ જ આધ્યાત્મિક નવરહસ્ય છે. ( ૧૭ ) –કુવારાનાઓને ઉદયમાં આવતી છેરોક! મનને હમેશાં નિર્મળ રાખ! પવિત્રતા હમેશાં જાળવી રાખ! કોઇનું પણ ખરું ન ચાહ ! અને રાદા શાન્ત નથી ગભીર રીતે छवासनानामुदयं निरस्य संरक्ष चेतः सततं पवित्रम् । कस्यापि वाञ्छेरशुभं च नैव રક સજા શાના-મરવૃાા છે आत्मान्नतिमानवजीवनाद् या न देवदेहादपि लभ्यते सा । इत्येवमालोच्य महानुभाव! मा भूः प्रमादीति ममोपदेशः॥ – માનવજીવનમાં જે આત્મજાત સાધી શકાય છે તે દેવતાના શરીરથી પણ સાધી શકાતી નથી. આમ રામજીને હે મહાનુભાવ! તું પ્રમાદી gબનીશ માં ! એજ મારો ઉપદેશ છે. આ સદેશનું સંસ્કરણ વડોદરા-જૈનયુવકસંઘ તરફથી પ્રકટ થયેલ છે. **************** मुद्रालेखः [ શિવ ] સર્વધર્મ (૬), दुःखस्य मूलमज्ञानं तेन मुह्यन्ति जन्तवः। सत्लङ्गे सुखाकाङ्क्षी समुच्छेत्तुं तदर्हति ॥ દુઃખનું મૂળ અજ્ઞાન છે. તેનાથી છો મુંઝાય છે. સુખનો અથી તેને રાસંગ વડે ઉછેડી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy