________________
૧૦૪
એ પછી એ બન્ને ડાકટરોને સુન્દર કાશ્કેટ સાથે માનપત્ર તાલીઓના હર્ષનાદ વચ્ચે અર્પણ કરાયાં હતાં. મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજી.
મુનિ મહારાજશ્રીએ જીવન-વિકાસના ઉત્તમ ધ્યેય વિષે પિતાની લાક્ષણિક ભાષામાં ઘણું સુમધુર અને બેધક વ્યાખ્યાન આપ્યું હતું. લેભ એ જ દરેક પાપનું મૂળ છે એ મુદ્દાને દાખલાદલીલેથી સમજાવી તેઓશ્રીએ સેવા, સત્ય, અહિંસા, ત્યાગ અને બ્રહ્મચર્ય વડે માનવ-જીવનને સફળ કરવાને બોધ આપે હતે. અને વ્યક્તિ, સમાજ તેમજ રાષ્ટ્રને એકસપીને મન્ક સાધી પિતાની ફરજ બજાવવાની ભલામણ કરી હતી. માનપત્ર કે ભાનપત્ર?
શ્રી મણિલાલ કે ઠારીએ બને છાકટરને માનપત્રથી મુચ્છિત નહીં થતાં આ તે ભાનપત્ર છે અને તમારા શિર પર સાધુઓની માફક જ ગરબાની પણ વિના મૂળે અને નિઃસ્વાર્થ ભાવે સેવા કરવાની ફરજ નાંખે છે એમ ઘણી અસરકારક ભાષામાં સમજાવ્યું હતું. અને દેશની વર્તમાન ગંભીર પરિસ્થિતિ તથા દરિદ્રનારાયના દુઃખની હદયદક વાત કહી સંભળાવી હતી. અને, “ખર્ચા ઓછા કરે! ડૉકટરે ! અને વકીલે ! તમે તમારી ફી ઘટાડે ! ગરીબોને સહાય કરે ! અને ખાદી પહેરે ! ... વગેરે મીઠી વાણીમાં જોરદાર ઉપદેશ કર્યો હતો. અને સિવિલ હૈપીટલેને કતલખાનાની ઉપમા આપી મર્મપર્શી શિખામણ આપી હતી. એ પછી વિઝપટમને સંકટનિવારણ ફંડ માટે તેઓએ ૧૫૦૦ રૂપિયાની અપીલ કરી હતી. તે વખતે છે. દફતરીએ માનપત્રની કાસ્કેટ એ કુંડમાં ભેટ આપતાં અને ડો. દફતરીનાં ભત્રીજી કુમારી મધુકાના કરલાલ દફતરીએ પિતાની સેનાની બંગડીઓ અર્પણ કરતાં સભાજનેએ એ ભેટેને સહર્ષ વધાવી લીધી હતી. અને કાકેટની હરાજીમાં છે. દફતરીએ રૂ. પ૦૦) ની બીડ આપતાં તે પાછી તેમને સુપ્રત કરવામાં આવી હતી. અને પંદરસાની રકમ સભામાં જોતજોતામાં ભરાઈ ગઈ હતી.
માનપાના જવાબ આપતાં ડે. મોદીએ જણાવ્યું કે મેં મારી ફરજ બજાવવા સિવાય કોઈ વિશેષ કયું નથી. છતાં મારી નાની સેવા માટે આપે મને જે કે હું માન અને આશીર્વાદ આપ્યા છે તેને માટે હું આપને આભારી છું. ડોકટર દફતરીને જવાબ.
ડો. ધીરજલાલ દફતરીએ માનપત્રને જવાબ આપતાં જણાવ્યું કે, આજે આપે મારી કિચિત અપ સેવા બદલ માનપત્ર આપીને મને અનહદ ઉપકારનો બેજ તળે દાબી દીધું છે. આજે આપે મારી પર વેરેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org