SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ “આજ કાલની લેવાતી દીક્ષામાં કાયરતા સિવાય કંઈ જવામાં આવતું નથી. અને તેથી જ સાધુએ પણ તેજસ્વી હેવાને બદલે ઘણા ખરા આપણા જેવા દીન અને જ્ઞાન-હીન હોય છે." ' ( મ. ગાંધી.) : ગણ–બળની જેમ સંખ્યાબળમાં માનીને પણ એટલું તે જરૂર સમજવું જોઈએ કે નિબળોની સંખ્યા વધારવા કરતાં સબળ આત્માઓ થોડી પણ સંખ્યામાં પ્રગટે એ વધારે * એગ્ય અને લાભકર્તા છે. પણ તે બાલ-દીક્ષાથી નહિ. વિચારક જોઇ શકે છે તેમ આજે સમય-ધમ સાફ કહી દે છે કે:- Early Diksha is generally More dangerous than early Marriage. અર્થ–બાલદીક્ષા ઘણે ભાગે બાલગ્નથી વધુ ભયાવહ છે. પણ શા માટે દીક્ષા આપવામાં “હાય-વેય” કરી ઉતાવળ કરવી જોઇએ ? હરિભદ્રસૂરિના “રૂપત્તિઃ જસ્ટિન૫” “મવાળ” એ વગેરે સૂત્રો પ્રમાણે દીક્ષા એકદમ ન આપતાં ઉચિત સમય સુધી દીક્ષાર્થીને ઢીક્ષાના ગુણોને અભ્યાસ કરાવવામાં આવે તે શું બેટું? પહેલેથી ઘડાવામાં મુમુક્ષુને કંઈ ગેરલાભ ખરે? દીક્ષાપૂર્વવતિની અભ્યાસી અવસ્થા પણ કઈ ઓછી પવિત્ર છે? એ અવસ્થામાં દ્રવ્યતઃ ભલે ગમે તે ગુણસ્થાન હોય, પશુ આન્તર જીવનમાં ભાલાસ વધતાં ઉચું ગુણસ્થાનક ફરસી જાય તે કામ નિકળી જાય. ગુરૂજી તે “વા ખાતા રહે અને ચેલે (દીક્ષા-વેષ વગર પણ) કામ કાઢી છે! એવી અવસ્થામાં મત આવી જાય, તેય સદ્દગતિ હાજર જ છે. દીક્ષા -ગુણાનું ચગ્ય પરિશીલન કર્યા પછી એગ્ય ઉમ્મરે દીક્ષા બંડણ થાય તે એવા કૃત–પૂર્વાભ્યાસ મહાભાગ પર ચારિત્રની સુલ કેવી દિપી ઉઠશે ! તેનું સંયમ–તેજ કેવું ખિલી ઉઠશે! અને જનતાને તેથી કેટલે - લાભ પહોંચશે! આમ એગ્ય ઉમ્મરે, જ્ઞાન–ચારિત્રની સમુચિત શિક્ષા સમ્પાદન કરી અનુભવમાં આવેલી મેહ-રાજાની વિકટ બાણુવલીને પહોંચી વળવાની આત્મશક્તિના સંગ્રહ-લાભ સાથે દીક્ષા લેવામાં કંઈ એવા જેવું છે જ નહિ. માત્ર ધીરજની જરૂર છે. વિલંબ થાય પણ શકિત કરતાં અશકિત માર્ગ ગ્રહણ કર સારે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy