________________
નીતિ-સૂત્ર તે! એ છે ક~
''
Jain Education International
* First deserve and then desire.
""
અર્થાત્~પહેલાં યોગ્ય અનેા અને પછી મનેરથ કરો.
વળી અમારામાં કેટલેક સ્થળે ચેલા-ચાપટ વધારવા ખાતર પણ કાવતરાં કંઇ ઓછાં રચાતાં નથી. અને એ વાત તે આજે જગમાં ચકડાળે ચઢી છે. મહામે હનુ` વાદળ એવું ઘેરાએલું છે કે, એક સમુદાયના ગુરુ-ભાઇઓની અન્દર અન્દર પણ એકના ચેલાને બીજે હડપ કરવા જાળ પાથરે છે ! એકની કમાણીને ખીજો “ હાયાં ” કરી જવા મથે છે! સ્વાÖદૃષ્ટિ અને સકુચિતતાની મિલેન મનેદશાના પરિણામે સાધુઓ માંહમાંહે લડે છે, ઝઘડે છે અને વાતવાતમાં મારામારી પર આવી જાય છે. હાય ! મુનિપદની કેટલી કમબખ્તી ! ન્હાના-મ્હોટાના વન્તન-વ્યવહારને અંગે પણ મનેમાલિન્ય અહુ વધ્યું છે. એ બાબતના વાંધાએ સાધુ-વગની વિચ્છિન્ન દશા કરી મૂકી છે. એક મકાનમાં પચાશ સ‘સારી પેાતાના ઉતારા કરી શકશે, પણ એક મકાનમાં ચાર સાધુએ કે બે સમુદાયે શાન્તિપૂર્વક નહિ રહી શકે. હાય ! શ્રમણ-જીવનની ઉદારતા તે કયાં ચાલી ગઇ !
શ્રમણ-જીવન એ વિશ્વબન્ધુત્વનું વ્રત છે. તેઓ બીજાનુ ભલુ જ કરે. તેમનાથી ખીજાનું ખુરૂ' કરાવાના સ`ભવ જ કયાંથી હ્રાય ! તેમના મેઢેથી કડવીકઠોર ભાષા નિકળેજ શી રીતે! સુગન્ધી હૃદય-કમલમાંથી સુવાસ જ નિકળે. તેઓ બીજાને ઉદ્વેગમાં ન નાખે. “ પોàહેતુતા ' એ ધમ'બિન્દુનું હારિભદ્ર વચનતેમના સ્મરણમાં હોય. તેમની આલ્હાદક જીવનપ્રભાથી કદાચ કોઇ અભાગીને આહ્લાદ ન થાય, તો સન્તાપ તો ન જ થાય. દ્વેષ કરનારની તરફ તે ન અફળાય. ક્રોધ કરનારની સામે ક્રોધ ન કરે. આક્રોશ કરનાર સામે કુશલ વાણી વન્દે. નિન્દકની તરફ પણ તેઓ માટુ પેટ રાખે. વિરાખીને જવાબ આપે તે યુક્તિસિદ્ધ શૈલીમાં અને મિષ્ટ શબ્દોમાં, નીચ, ગ્લીચ ભાષાની મેરી તાજે હૃદય · પાયખાનું' અનેલુ' હાય તેમાંથી જ નિકળે. હરિભદ્રાચાય સાધુ-જીવનનાં લક્ષણામાં એક લક્ષણ “ પાઠવ્યાપરિયા[: '' મૂકે છે. મહાવ્રતાની મહત્તા પર ધ્યાન અપાય તે અમારાં માયા-દમ્બ, ફૂટ-કપટ, નિન્દા-વિકથા, ઇર્ષ્યા-દ્વેષ અને છળ-પ્રપ`ચ-મૃષાવાદનાં આચરણુ ખરે જ અમને ભાન કરાવે કે અમે કયાં સુધી નીચે ઉતરી ગયા છીએ.
ܕܐ
અસ્તુ.
આ તો અંગત કથા થઇ. જાહેર પદ્ધતિ પણ વિચારવા લાયક છે. પહેલી વાત દીક્ષા–પ્રણાલીની વિચારવા જેવી છે. મારા નમ્ર મત પ્રમાણે જીવનને
For Private & Personal Use Only
www.jainelibrary.org