________________
કલમના કટાક્ષ.
[ તા. ૨૬-૧૦-૧૯૩૧ ના હિન્દુસ્તાન અને પ્રજામિત્રમાં પ્રગટ થયેલ. અહિંસાના અતિરેક,
જૈન કામે અહિંસા’ના અતિરેક કર્યા અને તનાં વધુ પડતાં વ્યસનથી પ્રજાને ભાયલી અને નમાલી બનાવી છે, એવા આક્ષેપ કેટલીક વખત કરવામાં આવે છે; અને તેમાં તથ્યાંશ રહેલું છે, એમ. જનતાની ખરી હાલતના કાઇ પણ જાણકાર કહ્યા વગર રહી શકશે નહીં. આ બાબતમાં હાલમાં કાટના ઉપાશ્રયમાં બીરાજતા ન્યાયવિશારદ—ન્યાયતીર્થં મુનિ શ્રીન્યાયવિજયજી સાથે વાર્તાલાપ કરતાં, તેઓએ જે ખુલાસા કર્યાં હતા, તે દરેક જૈન ભાહુને પેાતાના અન્તરમાં કાતરી રાખવા ઢે છે. શું દુષ્ટા આપણા પેટને પીડી રહ્યા હોય, અને આપણું ગળું ઉંટી રહ્યા હોય, ત્યારે પણ આપણે ‘અહિંસક રહેવુ જોઇએ ! એવી મતલબનો સવાલ પૂછવામાં આવતાં, સાધુ–સન્તાએ તે મન–કવચન વર્ડ અહિંસક રહેવું જોઇએ. એમ કહી, વ્યવહારમાં પડેલા અન્ય ગૃહસ્થા માટે તેએએ શ્રી. હેમચન્દ્રના યોગશાસ્ત્રનું નીચનું સૂત્ર કહી સંભળાવ્યું હતું:
Jain Education International
‘નિરાગસ્ત્રસજન્તુનાં હિંસાં સંકલ્પતસ્ત્યજેત્, “
આ સૂત્રને તેઓશ્રીએ કરેલા અહું એમ સમજ્યેો છું કે, કાઇ પણ માણસે સ્વાર્થ, શાખ કે આગ્રહની ખાતર નિરૂપદ્રવી જીવાની સંકલ્પપક હિંસા કરવી નહીં. મતલબ કે અજાણતાં હિંસા થ
For Private & Personal Use Only
www.jainelibrary.org