SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દાનવીરે સીયાલામાં ઘણે ભાવે તેને ગુણ કહ્યો ન જાવે. પાસે પા૫ડ વડી પીરસવે તે તે કેર કેરી અણાવે. ૬ મેલમલી છે હુરમાકેરે સ રસ ધૃત ઘણેરે, સાકર પીરસી અતી ચતુરાઈ પ્રેમે ઘણી કીધી ભલાઈ. ૯૭ આવી સારી રીતે મહાજનની ભકિત કરી બધાને જાયફળ પાન સોપારી આદી મુખવાસ આપ્યા પછી બધા ડેરે ભેગા થયા. શેઠ પણ ત્યાં આવી બેઠા. એટલે પ્રેમે વિનયથી પુછ્યું કે મહાજન શા સારૂ બહાર નીકળ્યું છે તે મને કૃપા કરી જણાવે. ત્યારે ચાંપસી શકે ટીપના કાગળમાં ખેમાનું નામ લખી કાગળ આવ્યો અને અથ થી ઈતી સુધી બધી બીના કહી સંભળાવી. બે ટીપમાં પિતાનું નામ જોઈ રાજી થઈ કહેવા લાગ્યો કે સેવકને સંભાર્યો એ બહુ સારું કર્યું. આને માટે મારા પિતાને પુછી જવાબ આપું છું. ખેમ પિતાને પુછવા ગયો ત્યારે તે રાજવી સરખા ઉદાર દિલના પિતાએ પુત્રને કહ્યું કે બેટા આ અણમેલે સમય ફરી ફરી નહી આવે. આતો ઘેર બેઠાં ગંગા આવી છે. તારાથી જેટલો લાભ લેવાય તેટલે લઈ લે. ૧ ખેમા, જે મનુષ્ય સમયને જાણે તે જ બહુ ઉદાર નર છે, માટે આ પચીસમા તીર્થંકર સરખા સંધનું માન તારાથી થાય તેટલું થોડું છે. પિતાને આવો સચોટ ઉપદેશ સાંભળી ખેમ ઘણે રાજી થયે. જેના પિતા ઉદાર દિલના હોય તેને પુત્ર પણ તે જ હેય તેમાં નવાઈ નથી. બસ થઈ ચુક્યું. પિતાની આજ્ઞા મળી ચુકી એમ સમજી બેમો વાજતે ગાજતે સંધ પાસે આવ્યોઅને તેમનાં વખાણ કરી પિતે જણાવ્યું કે સંઘે મારા ઉપર ઘણે ઉપકાર કર્યો છે. હું સંધને બદલે આપવાને સમર્થ નથી પરંતુ મારી એટલી વિનંતી છે કે મારા ૩૬૦ દિવસે સ્વીકારે. મહાજન તે આ સાંભળી દીંગ થઈ ગયું. એક મેલાંઘેલાં કપડાંવાળો તેની આટલી બધી ઉદારતા, અરે સાથે તેને વિનય અને ભક્તિ જોઈ કેટલાકને તે એમ લાગ્યું કે આ મેઢાની મીઠાશ લાગે છે. નહિતર આવો પૈસાદાર ગૃહસ્થ આવી સ્થિતિમાં કેમ સંભવી શકે? ત્યાં તો ચાંપશી મહેતે બેલ્યો-ખેમા, પિતાની શક્તિ હોય તેથી ચડયું બેલીયે તે ઠીક નહી, નહીંતર તેની કીંમત નથી રહેતી. માટે જે બેલિવું હોય તે વિચારીને બેલો. ત્યારે પ્રેમે બોલ્ય-શેઠ મેં તો બહુ વિચાર કરીને અને મારી શકિતથી હજી એછું બેલ્યો છું. શ્રીમંતાઈમાં ઉછરેલા અને શ્રીમંતાઈનો ને જાળવનાર ચાંપશી મહેતે તે આભો જ બની ગયો અને વિચાર કર્યો કે આની પાસે કંઈક હશે નહીંતર આટલી હીંમત ન ભડે. પછી શેઠે ખેમાને કહ્યું શેઠ તમે તમારાં આ મેલાંઘેલાં કપડાં ઉતારી નાઈ ઘેઈ સારાં કપડાં પહેરે; ત્યારે તે ઉદાર દીલના ખેમે શેઠને વિનયથી કહ્યું કે-શેઠ ૧૦૭ ૧ બેમા જાણ જે ઘર બેઠા આવી ગંગા યાહુણરે, ખેમા અવશે આચાર, ખેમા ભેદ રાખીશરે ખેમા પચવીસ તીર્થકર જીનેશ ભાષીયેરે, ખેમા ખરચે નહી ધન ધર્મ મતક નર ફેડરે. ખેમા હેમ હુંગરી નવ્યનીધ્ય તે સાગરમાં રહીરે, ખેમા લે સરીની રી હતી તે ક્યાં ગઈરે. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy