SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ જેનવિભાગ બહુ બીરદાવલી કહ્યાં પછી વળી પાછો ભાટ બે-તમારાં બીરૂદ માટે બાદશાહ સાથે રોડ થઈ છે. બાદશાહ કહે છે કે કાતિ મહાજન અન્નદાન દઈ પિતાનું બીરૂદ ખરું કરી બતાવે અથવા તે તે બીરૂદ છેડી દે. પછી મહાજનની સલાહ લઈને ભાટ બાદશાહ પાસે ગયો અને એક માસની મુદત માગી જણાવ્યું કે કાંતો મહાજન મહીનામાં અન્નદાન પુરું પાડવાના નિશ્ચય ઉપર આવશે અથવા તે પિતાનું બીરૂદ–તુર છેડી દેશે. બાદશાહે તે વાત કબુલ રાખી. હવે શું કરવું તેને માટે સમસ્ત મહાજન ભેગું થયું. (નાના મોટા બધાય મહાજન કહેવાય ) મુખ્યમાં નગરશેઠ ચાંપશી મહેતા અને તેમના ભાઈ કરમશી, કલ્યાણ, કમલશી, વેલશી, તેરશી, પ્રતાપ, પદમશીન .માણેકચંદ, લાલજી, લક્ષ્મીચંદ આદી મહાજનસમસ્ત એકઠું થયું. ચાંપશી મહેતાએ કહ્યું કે એક દિવસ હું આપીશ. બીજા ચાર જણે મળી એક દીવસ લીધે. એમ એકંદર સર્વેના દીવસે મેળવતાં ચાર મહીના થયા. હવે બાકી રહેલા મહીનાને ખર્ચ લેવા તે વખતના પ્રખ્યાત સમૃદ્ધિશાળી પાટણ તરફ તેમની નજર ગઈ અને તેઓ ત્યાં જવા તૈયાર થયા. તેમાં ખુદ નગરશેઠ પતે જ ખાસ નીકળ્યા અને બીજા પણ સારા પ્રતિષ્ઠિત ગૃહસ્થો નીકળ્યા. પાટણ નજીક તેઓ પહોંચ્યા ત્યારે પાટણના સમૃદ્ધિશાળી શેઠીઆઓએ ચાંપાનેરના મહાજનનું સારું સ્વાગત કર્યું. પાટણના મહાજને બે મહીના માથે લીધા એટલે તેઓ ત્યાંથી વેરાટ ગયા અને ત્યાંથી દસ દીવસ લખી આવ્યા. પાટણ અને વેરાટ વચ્ચે વીસ દીવસ તે નીકળી ગયા. હવે એક મહીનામાંથી માત્ર દસ દીવસ રહ્યા અને તેટલા દીવસમાં તે ચાંપાનેર જઈ પાદશાહને કહેવાનું રહ્યું. જો તેમ ન થાય તે પોતાની નેક અને–બીરૂદ જાય ને ભાટ પણ આપઘાત કરીને મરી જાય. મહાજનને આ ખરેખરી કસેટીને સમય હતો, તેય મહાજન વેરાટ (ધંધુકા) થી ધાળકે જવા નીકળ્યા. રસ્તામાં હડાળા ગામ આવ્યું. હડાળા નીવાસી બેમાદેરાણીને ખબર પડી કે ચાંપાનેરનું મહાજન ગામની ભાગોળે થઈને જાય છે. એટલે એ મેલાં લુગડાંવાળા એમે શેઠ મહાજનની સામે ગયો અને કહેવા લાગ્યો કે મારી માગણી સ્વીકારે, અને એ પ્રમાણે વિનંતી કરવા લાગ્યો. મેલાંઘેલાં કપડાંવાળા આ વાણીયાની અત્યંત આજીજી ભરેલી વિનંતી સાંભળી નગરશેઠને વિચાર થયો કે મેં તો મન માંહે વીચારે ધન ભાગે મુઝ સહુ પાસે. ત્યાર પછી શેઠે કહ્યું કે વિચારીને જે ભાગવું હોય તે ખુશીથી માગે. ત્યારે એમાએ કહ્યું કે મારે ઘેર છાસ (ભજન) પીને જજે. ખેમાની આ વિનંતી સાંભળી ભેજનનું નોતરું પાછું ન ઠેલાય એમ વિચારી તેની વિનંતી સ્વીકારી મહાજન તેને ઘેર ગયું. ત્યાં એમાએ તેઓને બહુ સારી રીતે ભેજન કરાવ્યું અને તેનું ખરેખરું વર્ણન કાવ્યકાર પોતે જ બહુ સારી રીતે આપે છે. માંડી થાળ અને પમ લાવે સાકરને શીરે પ્રીસાવે દાંત જેર કાંઈ ન કરાવે ઘરડાં બુદાં તેપણ ચાલે. ૯૫ ૧ બીજા નામે ઘણાં છે પરંતુ લંબાણના ભયથી નથી આપ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy