SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પાશ્ચાત્ય વિદ્વાનો ને જૈન સાહિત્ય ૩ પાશ્ચાત્ય વિદ્વાના ને જૈન સાહિત્ય ( લેખક:—રા. રા. ફુલચંદ હરિચંદ શાહુ, ) એક સમય એવા હતા જ્યારે જૈન ધર્મ જૈન સાહિત્ય ને જૈન ઇતિહાસ વિષે પાશ્ચાય તેમજ પૌર્વાય વિદ્યાનેામાં ભારે અજ્ઞાન હતું. જૈન ધર્મને નવા ધર્મ જૈન સાહિત્યને કંટાળા ભરેલું સાહિત્ય ને જૈન તિહાસને અવ્યવસ્થિત માનવાની લાગણી ફેલાઇ રહી હતી. ધર્મ મનુષ્યને ધૃજે કેટલું બધું અજ્ઞાન ડેા. હાકિન્સે તે! ત્યાંસુધી કહેવાની હિંમત કરી હતી કે “ જે છે ને કીડી મકેાડીને પોષે છે તેને જગતમાં જીવવાના અધિકાર નથી.” તે અમાન ! ૨૯ : આજસુધી પણ અનેક વિદ્વાનની માન્યતા ભૂલભરેલી છે. આ માન્યતા એ છે કે ૧. જૈન ધ યુદ્ધ ધર્મની શાખા છે; ૨. મહાવીર તેના સ્થાપક છે; ૩. જૈન ધર્મ હિંદુ ધર્મમાંથી ઉત્પન્ન થયેલ નવા ધર્મ છે: ૪ જૈન ધર્મ નાસ્તિક ધમ છે કારણ કે તે શ્વરને માનતા નથી. આ માન્યતાએ મહાન વિદ્વાન ગણાતા ડા. વેશ્વર, પ્રેા. લાર્સન, મી. બાર્થ, મી. વિલ્સન વગેરેની હતી. બુધની શાખા એ ઉપરથી કે શ્રી મહાવીર સ્વામી ખુદ્દ ભગવાનના સમકાલીન હતા, અને ધમ યજ્ઞ-યાગાદિના વિરાધી હતા, બન્ને મહાન તપસ્વી અને અહિંસાના પ્રચારક હતા, તેમજ અન્ય ધર્મના સિદ્ધાંતેમાં પણ કેટલુંક સામ્ય ઉપર ઉપરથી જણાઇ આવે છે. મેજર-જનરલ ફેલીગે પણ પોતાનાં ( Rivers of Life ) પુસ્તકમાં જૈનધર્મને યુધર્મની શાખા તરીકે ગણાવ્યા હતા પણ પાછળથી તેમણે જ ૧૭ વર્ષ આબુના દિને પહાડામાં શોધખેળ કરી લખ્યું કે “ Jainisn thus appears as the earliest faith in Indie '’-ભારતવર્ષમાં જૈનધર્મ તુના કાળથી છે તેમ જણાય છે. ડા. પેરાલ્ડે પોતાના એક Comparutive Scienc of Religions “તુલનાત્મક ધર્મ શાસ્ત્ર વિષેના ભાષણુમાં જૈનધર્મ વિષે જે કહ્યુ છે તેમાંથી એ વાક્યા નીચે પ્રમાણે છે: ,, 66 The Jaiu view of God is a very n‰tural one to a think ing being. I am strongly opposed to those, who may call Jainism an Atheism and there-by deny its being a religion at all. " અર્થાત-એક વિચારક મનુષ્યને તે જૈનધર્મને ધિર વિષે વિચાર ઘણા જ સ્વા ભાવિક જણાય છે. જૈનધર્મને નાસ્તિક ધર્મ કહેનાર અને તેથી તેને ધર્મ તરીકે સ્વીકારવા ના કહેનારને હું મજબૂત રીતે વિરોધ કરું છું. * To make a final conclusion I venture to say, that the Jain religion is for the comparative Science of religion one of the વિ. કે. પુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy