SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ કવિવર સમયસુન્દર ૧૫૩ ગુસને બોલાવવા માટે મોકલ્યા. તે વખતે તે ગુરુના ૮૪ શિષ્યમાં મુખ્ય સકલચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય પંડિત સમયસુંદરજી પણ વિહારમાં સાથે હતા. તે વિહાર ક્યાંથી ક્યાં કર્યો અને લાહેરમાં આવ્યા પછી ઉપરોકત મહેન્દ્ર કેમ થયો એ સંબંધી સમયસુંદરે જ ગુરુ ગુણ છંદ અષ્ટક” હિન્દીમાં બનાવેલ છે તે અત્રે જણાવીશું. સંતનકી મુખ વાણિ સુણી જિનચંદ મુણિંદ મહંત જતી, તપજબ કરે ગુરુ ગુજજરમેં પ્રતિબંધિત હૈ ભવિ૬ સુમતી, તબહી ચિતચાહન ચૂપ ભઈ સમયસુંદરકે ગુરૂ ગચ્છપતી, ભેજે પતસાહ અકબરી છાપ બેલાયે ગુરૂ ગજરાજ ગતી. એજી ગુજજર ગુરુરાજ ચલે વિચમેં ચોમાસ જાલોર રહે, મેદનીટમેં મંડાણ કિયો ગુરુ નાગોર આદરમાન લહે, મારવાડરિણી ગુરૂવંદન તરસે સરસૈ વિચ વેગ વહૈ, હરખ્યો સંઘ લાહોર આયે ગુરૂ પાસાહ અકબ્બર પાંવ ગહે. ૨ એજી સાહ અકબૂરી વમ્બર, ગુરૂ સૂરત દેખત હી હરખે, હમ જેગી જતી સિદ્ધ સાધ વતી સબહી ખટ દરસન નિરખે, ટોપી બસમાવાસ ચંદ ઉદય અજ તીન બતાય કલા પરમૈ, તપ જબ દયા દર્મ ધારણકે જગ કેઈ નહીં ઇનકે સર. ૩ ગુરૂ અમૃતવાણિ સુણી સુલતાન એસા પતસાહ હુકમ્મ કિયા, સબ આલમ માંહિ અમાર પવાય બેલાય ગુરૂ ફરમાણ દિયા, જગજીવ દયા ધર્મ દાક્ષણતેં જિન સાસનમૈં જુ ભાગ લિયા, સમયસુંદર કહે ગુણવંત ગુરૂ દળ દેખત હરખત ભવ્ય હિયા. ૪ એજી શ્રીજી ગુરૂ ધર્મ ધ્યાન મિલે સુલતાન સલેમ અરજ્જ કરી, ગુરૂ જીવ દયા નિત પ્રેમ ધરે ચિત અંદર પ્રીતિ પ્રતીતિ ધરી, કર્મચંદ બુલાય દિયો ફરમાણું છોડાય ખંભાયતકી મછરી, સમયસુંદર કે સબ લેકનમેં નિત ખરતર ગચ્છકી ખ્યાતિ ખરી. ૫ એજી શ્રી જિનદત્ત ચરિત્ર સુણી પતસાહ ભયે ગુરૂ રાજિયે રે, ઉમરાવ સ કર જેડ ખ પભણે અપણે મુખ હાજિયે રે, ૧૬. ૨. મેદનીટ-મેડતા; મારવાડરિણી-મારવાડની સ્ત્રીઓ. ૩. ટેપીહરખેઆનો અર્થ બરાબર સમજાતો નથી, પણ એમાં એમ હવાને સંભવ છે કે ટોપી ઉડાડી અધર રાખી હોય, અમાવાસને દિને ચંદ્રનો ઉદય બતાવ્યા હોય અને ત્રણ બકરાં બતાવી ચમત્કાર બતાવ્યા હતા, ૪. ભવ્ય-પાઠાંતર હોત. મછરી-માછલી પકડવાનું ખંભાતમાં થતું હતું તે ફરમાનથી દૂર કરાવ્યું. ૬-ચામર છત્ર...જિયંરે–પાઠાંતર–જુગપ્રધાનકાએ ગુરૂ ગિગડદુ ગિગડ૬ ધુંધું બારે સમયસુંદર કે ગુરૂ માન ગુરૂ, પતિસહ અકમ્બર ગાજીયેરે. (જૈન સંપ્રદાય શિક્ષા પૃ. ૬૪૯ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy