SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ જનવિભાગ ને અંદરથી આ જૈનમદિર હતું એમ અઢારે વર્ણ કબુલ કરતી હતી છતાં ચમત્કાર વિના નમસ્કાર થાય તેમ ન હતું. એવામાં શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ ત્યાં આવી પહોંચ્યા. તેમણે રાજા સમક્ષ તે જૈન દેરાસર હતું એવું તથા મુસલમાનેાએ મસીદ હાવાનું સાખીત કરવા પ્રયત્ન કર્યો. છેવટે રાજાએ ઠરાવ કર્યો કે દેરાસરને તાળાં લગાવવામાં આવે અને જે પોતાના પ્રભુના નામે પ્રાર્થના કરી ઉઘાડી શકે તેને તેને હક્ક આપવામાં આવશે. કરા પ્રથમ કુરાનાદિ પ્રાર્થનાથી મથ્થા પણ કાંઇ ન વળ્યું. પછી શ્રીમદ્દે જીતેદ્ર ભગવાનની સ્તુતિ કરી કે તડાક દઇને તાળાં તુટી હેઠે પડયાં અને વૃદ્ધ શ્રાÝાએ રાજાને તે દેરાસરના ગુપ્ત ભોંયરામાંથી જૈન પ્રતિભાએ બતાવવા શ્રીમદ્ભુ વિનતી કરી. ભોંયરાનાં તાળાં પ્રભુસ્તુતિથી દુષ્ટનાં—ભંડારેલી સંખ્યાબંધ પ્રતિમા બતાવી. તપશ્ચાત તે મૂર્તિઓની પુનઃ તે દેરાસરમાં વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી. શ્રીમના ચમકારા દેખીને જામનગરના રાજા તથા પ્રજા ખુશ થ ગયા તથા જૈનધર્મની પ્રસંશા સર્વાંત્ર પ્રસરી. શ્રી કૃપાયદ્રસૂરિજી તથા અન્ય સાધુઓ અને વૃદ્ઘ શ્રાવકાના મુખથી આ વાર્તા જણાય છે. આત્માની અનંત શક્તિ છે, આત્માની જેએ ઉપાસના કરે છે તેએા પરમાત્માની પેઠે શક્તિએ ફારવી શકે છે. અરે જ્ઞાની ધ્યાની મહાત્માએ સ્વય' ચમત્કાર રૂપજ છે ॥ શ્રી અનંતી†ચમામા विश्वप्रकाशकः । त्रैलोक्यं चालयत्येव ध्यानशक्तिप्रभावतः ॥ ज्ञानार्णव ॥ અનંત વિરૂપ આત્મા છે, અને તે વિશ્વનેા પ્રકાશક છે અને ધ્યાનશક્તિના પ્રભાવે ત્રણ લેાકને ચલાયમાન કરવા તે શક્તિવાન છે. . આવે છે. આ કામ શ્રીમદ્દે શ્રી સિદ્ધાચળજીની યાત્રા ઘણી વાર કરી છે. ત્યાં શ્રીમદ્દે વિહરમાન વીશી રચી હતી. ‘ રૂષભજીણુ’દશું પ્રીતડી ' એ સ્તવન કંવદન્તી પ્રમાણે શ્રીમદે અહિંજ પ્રભુ પાસે રચ્યું હતું. દુષમકાળ યેાગે શ્રીસિદ્ધાચળજી પર કાગડાએ આવવા લાગ્યા. કાગડાઓનું આ મહાતી પર આવવું અનિષ્ટકારક ગણવામાં ડાઓના ઉપદ્રય અંધ કરાવવાના અન્ય અનેક પ્રયત્ના ત્યર્થ જતાં શ્રીમદ્દે સ. ૧૯૦૪ માં જ્યારે પોતે શા. કચરા કીકાના સંધમાં સિદ્ધાચળજી પધાર્યા ત્યારે શ્રીસંધની વિનંતીથી શાંતિનાત્ર ભણાવી, પર્વતની ચારે બાજી શાંતિજળની ધારા દેવરાવી કાગડાએ આવતા અધ કર્યાં. આ ચમત્કારથી સર્વત્ર આનંદ શાંતિ છવાયાં. શ્રીમદ્ યશાવિજયજી તથા શ્રીજ્ઞાનવિમળસૂરિજીએ પણ પ્રસંગાપાત્ત આવા ચમત્કારો કર્યા છે. પ્રસંગ વિના મહાત્માએની શક્તિનાં દર્શન થતાં નથી તેમજ નાનીઆ વાદીની પેઠે જ્યાં ત્યાં તે જ્યારે ત્યારે પેાતાની શક્તિઓનું પ્રદર્શન કરાવતા પશુ નથી. સિદ્ધાચળપર કાગડા આવતા અધ કર્યા. શ્રીમદ્દે મારવાડમાં સંધ જમણુ પ્રસંગે ગૌતમ સ્વામિના ધ્યાનથી એક હજાર શ્રાવકે જમે તેટલી રસેાઇમાં આડે હાર શ્રાવાને જમાડવાની મ ́ત્રશક્તિ વાપરી હતી. વળી અનેક પ્રકારની અવધાનેાની શક્તિ પણ શ્રીમામાં ખીલી હતી પણ તે પ્રસંગ વિના ક્રોને તે જણાવતા નહિ. હાલની પેઠે તે વખતે મહાત્માએ અવધાનેાના ખેલે કરતા ન હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy