________________
૯૦
જૈનવિભાગ
અધિકારીએ અને કુમારપાલ શ્રીમ ્ હેમચંદ્રાચાર્યના ઉપદેશ સાંભળવા બેઠા હતા. રિશ્વરજીને પૂછ્યું કે “ બધા ગુણેામાં શ્રેષ્ઠ ગુણુ કયા છે ” ત્યારે આચાર્ય શ્રીએ કહ્યું કે મહાનુભાવ, બધા ગુણામાં “ પરદારસહેાદયુક્ત સત્ત્વગુણુ ’” શ્રેષ્ઠ છે. કારણ કે સત્ત્વગુણુ અધા ગુણગણેામાં મસ્તકમણી “ જયશ્રી ” ને આપનાર અને સર્વ પદાની સિદ્ધિ કરવામાં લેાકેાત્તર કામધેનુ સમાન છે. અત્રિસ લક્ષણૈાથી અધિક સલક્ષણ તરીકે સત્ત્વગુણ પ્રસિદ્ધ છે. સત્ત્વવાન પુરુષમાં ભલે બીજા ગુણ્ણા હેાય યા ન હાય તા પણ તે શ્રેષ્ઠતમ છે. કહ્યું છે કે— प्रयातु लक्ष्मीश्चपला स्वभावा गुणा विवेकप्रमुखाः प्रयान्तु प्राणाश्च गच्छन्तु कृतप्रयाणा मा यातु सत्वन्तु नृणां कदाचित् ।
ܕܙ
અ
ચપળ સ્વભાવવાળી લક્ષ્મી જાએ વિવેક પ્રમુખ ગુણુ જાએ અથવા પ્રયાણુ કરેલા પ્રાણ જાએ પરંતુ પુરુષોનું સત્ત્વ કદાપિ ન જાએ ” સકળ કાર્યાં કરવામાં સમ એવા એકજ પુત્રથી બસ છે વધારે સંતતિનું શું પ્રયેાજન ? એક્લા નિશાપતિ જ ( ચંદ્ર ) દિગ્દધુના મુખમ`ડળને પ્રકાશિત કરવા સમર્થ છે. બાકીના તારાગણ તે ઉગ્યા છતાં દિગ્વધુને પ્રકાશિત કરવા સમર્થ થતા નથી. સાત્ત્વિક શરીર આપણા હાથમાં છે અને રિદ્ધિ દૈવતે આધીન છે માટે સત્ત્વ ન છેાડવું. “ જ્યાં સાઙસ ત્યાં સિદ્ધિ. ’જીએ વૈભવમાં અમરાપુરીતે જીતે તેવી લકા જીતવાની હતી અને મહાન રન્તાકર ( સમુદ્ર) પગે ઉલ્લધવાને હતા. જેનાથી દેવદાનવ અને મનુષ્યા કંપતા એવા રાક્ષસરાજ રાવણ જેવેા મહાન પ્રતિસ્પી હતા અને પિએ પેાતાના સહાયક હતા છતાં ભગવાન રામચંદ્રે સત્ત્વથી જ રાક્ષસ સૈન્યનું દળ છિન્ન કરી રાવણનાં દશ મસ્તક રણમાં રગદોળ્યાં. મહા પુરુષાની કાર્યસિદ્ધિ તેમના સાહિત્યમાં નહિ પરંતુ તેમના સત્ત્વમાંજ રહેલી છે. અને તે સત્ત્વ પણ જ્યારે પરદારસહેાદરવ્રતથી સંવિત હાય છે ત્યારેજ તે પુરુષને લેાકેાત્તર ફળ-પ્રતિષ્ઠાના કારણભૂત થાય છે.
વિવેક વિનાનું સત્ત્વ સિંહ કે વાધની માફક ક્રૂરતાને ઉત્પન્ન કરવાનું સાધન બને છે. એટલે કે વિચાર વગરનું સત્ત્વ ( સાહસ ) જાનવરી જોરતે ઉત્પન્ન કરનાર છે. માટે પ્રતિષ્ઠા કીર્તિ, ધર્મવિજય આદિની વૃદ્ધિ કરવા ઇચ્છનારે પરીથી વિરક્ત રહેવું જોઇએ. કારણ કે—
तावल्लोक विलोचनामृतरसस्तावन्मनो वल्लभं तावद्धर्ममहत्त्वसत्यविलसत्कीर्ति प्रतिष्ठापदं । तावद्भूमिपतिप्रसादभवनं तावच्च सौभाग्य भूः यावन्नो परदारसंगरसिको लोकेऽभवन् मानवः ॥
“ જ્યાં સુધી પુરુષ પરદારા સંગના રસિક નથી થયા ત્યાં સુધીજ તેના ઉપર લેાકેાની અમી દિષ્ટ રહી તેનું ચિત્ત પ્રસન્ન રહે છે; અને પ્રતિષ્ઠાનું પાત્ર, રાજાના પ્રસાદનુ· ભવન અને સૌભાગ્યની ભૂમી બની રહે છે. ” માટે જો જીવિતને વલ્લભ ગણુતા હા તા પરસ્ત્રીના સંગ મુકી દ્યા. એક મૃગલેાચના સતી સીતાના નિમિત્તે જ રાક્ષસપતિ રાવણનાં મસ્તક રણમાં રાળાયાં, ત્રિકુટ શિખર પર શાભી રહેલી અલકા સરખી લકા જેવી રાજ્યશ્વાની હતી, બુધવાટ કરતા સમુદ્રદેવ જે નગરની પરખાઈ હતા, અનન્ય ખલશાલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org