SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન રાજા ૮૯ સિવાય એ પુત્ર મહીપાલ, કીર્તિ'પાલ તથા બે પુત્રીએ પ્રેમળદેવી અને દેવળદેવી હતી. તેમાં પ્રથમ પુત્રી જયસિંહદેવના મુખ્ય સેનાધિપતિ કૃષ્ણસિદ્ધ વેરે અને ખીજી પુત્રી શાકભરીના રાજા સાથે પરણાવી હતી, અને કુમારપાલદેવની સ્ત્રીનું નામ ભેાપાલદેવી હતું. ત્રિભાવનપાલને જયસિ`દેવની સભામાં પાટણ ઘણી વખત આવવું પડતું અને તેની સાથે ગુજરાતના ભાવિ બાલરાજા કુમારપાલ પણ ઘણી વખત આવતા. ત્રીભાવનપાલ પોતાના ચાલાક પુત્રને જસદેવની સભાના બધા વૃત્તાંત કહેતા-કહી સંભળાવતા. બાલરાજા એ વાતા સાંભળી આશ્ચય પામતા તેને તે સમયે ખખર સરખીયે નહાતી કે પેાતે ભવિષ્યમાં જયસિ દેવના સિહાસને બેસી સભામાં તે વાતેાના કેન્દ્રરૂપ બનશે. એક વખતે જસિહદેવની સાથે કુમારપાલને સાક્ષાત્ સરસ્વતીના અવતાર, ધર્મની મૂર્તિ શ્રીમદ્ હેમચંદ્રાચાય સાથે પરિચય થયેા. કુમારપાલ તેમનું બ્રહ્મતેજ જોઇ પ્રથમ ક્ષણે જ તેમના તરફ આકર્ષાયા અને વળી ‘ગુજરાતના નાથ' જયસિંહદેવ પશુ જેને ધણું સન્માન આપે છે તે જોઇ હેમાચાય ઉપર વિશેષ માનની દૃષ્ટિથી જોવા લાગ્યા. ત્યાર પછી તેણે સૃષ્ટિની એ ત્રણ વાર મુલાકાત લીધી. એક વખતે જયસિંહદેવ તેના મુખ્ય અમાત્યા, ચાલુક્ય વંશ મૂલરાજ સં. ૯૯૮ માં ગાદી ૫૫ વર્ષ રાજ્ય વલ્લભરાજ ૬ માસ રાજ્ય. કુમારપાલ સં. ૧૧૯૯ થી સં. ૧૨૩૦ સુધી ૩૦ વર્ષ અને ૮ માસ. Jain Education International ચામુંડ ૧૭ વર્ષ રાજ્ય દુર્લભરાજ ૧૩ વર્ષ ૬ માસ રાજ્ય ક્ષેમરાજ દેવપ્રસાદ ત્રિભુવનપાળ મહીપાલ For Private & Personal Use Only નાગરાજ ભીમદેવ ૪૨ વર્ષ અભિષેક કર્ણદેવ ૨૮ વર્ષ રાજ્ય સિદ્ધરાજ જયસિંહ ૫૦ વર્ષ રાજ્ય કીર્તિપાળ www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy