________________
જૈનવિભાગ
એવી હતી કે શ્રેણીક રાજા થવાને મથે છે માટે તેને અહીંઆંજ રાખવા. શ્રેણીકને આ વાતની ખબર નહેાતી એટલે અભિમાની શ્રેણીકને ઘણુ ખાટું લાગ્યું અને તે પેાતાનું ભભા નામનું કીંમતી વાજીંત્ર લઇ ત્યાંથી છાને! માનેા ચાલી નીકળ્યા. રસ્તામાં પેાતાનું ક્ષાત્ર તેજ પ્રકાશતા તે રાજવી ત્યાંથી ખેનાતીમાં ગયે! અને ત્યાં એક વિણકની દુકાને જઇ પેાતાને ઉતારા કર્યાં. તે ઉદાર દિલના વાણીઆએ અમુક નિમિત્તથી તેનું ભાગ્ય તપાસી પેાતાને ઘેર ઉતારી આપ્યા અને તેને પેાતાની કુવરી પણ પરણાવી. હવે પોતે ત્યાં પેાતાના ભાગ્યની પરિસીમાના બળથી એક રાજવી તરીકે સુખ ભેગવવા લાગ્યા.
८०
હવે આ બાજુ તેના પિતાએ પણ શ્રેણીકની ઘણી તપાસ કરાવી. પહેલાં તેા તેના પત્તા ન લાગ્યા. વૃદ્ધ પિતાને પોતાની ભુલ ઉપર ઘણા પસ્તાવે। થયા. અન્તે તપાસ કરતાં માલુમ પડયું કે શ્રેણીક ત્યાં એનાતીમાં મા ઉડાવે છે. પછી પુત્રવત્સલ પિતાએ તેને એક માણસ દ્વારા એક ગુહ્ય ક્ષેાકથી ખબર આપી અને તેમાં તે અંતમાં જણાવ્યું કે હવે હું છેલ્લી ઘડી તારૂં મુખ જોઉં કે જેથી મારા આત્માને શાંતિ મળે. પિતાપ્રેમી પુત્રને આ વાચી ઘણું દુ:ખ થયું અને પેાતાની ભુલ પાતે જાણી ધણેા પસ્તાવા કર્યાં, અને તે જ સમયે પેાતાની સ્ત્રી જેને ગર્ભ રહ્યા હતા તેને પેાતાના સસરાના આશ્રયે મુકી તેની સપ્રેમ રજા લઇ પોતાના વતન તરફ રવાના થઇ ગયેા.
ત્યાંથી મજલ દર મજલ કરતા જલ્દી તે પેાતાના પિતા પાસે ગયા. જ્યારે તે તેના પિતાને મળ્યા વખતે તેના પિતા અંતિમ સ્થિતિએ હતેા-મરવાની અણી પર હતા. તેણે પોતાના પુત્રનું મુખ જોઇ રાજી થઇ પેાતાનું સમગ્ર રાજ્ય શ્રેણીકને આપ્યું અને સાથે સાથે કહ્યું કે તારા વડીલ ભાઇઓને પણ યોગ્ય સન્માનપૂર્વક સાચવજે. આવી ભલામણું કરી પુત્રને સુખી સ્નેહાળ પિતા સ્વર્ગે સિધાવ્યેા.
શ્રેણીકને કંઇક આશ્ચર્યાં તે થયું કે હું તે એમ સમજતા હતા કે પિતાને મારા ઉપર પ્રેમ નથી અને મને તે! રાજ્ય આપ્યું. પરંતુ તેને પછી માલુમ પડયું કે તેજ સમજવામાં ભૂલ કરી હતી. પાતાને પોતાની ભૂલ અને પિતાના શાક માટે ઘણું ખાટુ લાગ્યું અને અમુક દિવસ સુધી તેા પેાતે ઘરબહાર પણ ન નીકળ્યા. પછી મત્રીએ એ ખુબ સમજાવી તેને રાજકારભાર સાંપ્યા. શ્રેણીકે પેાતાના હાથમાં રાજકારભાર લઇ તેની બરાબર સંભાળ લીધી અને આખા રાજને સ`તેષ પમાડયા પછી પેાતે વિજયયાત્રા કરવા નીકળ્યા.
તેણે પિતાએ જીતેલા દેશે। ઉપરાંત ખાન પણ કેટલાએક રાજાએાને જીત્યા હતા. પરંતુ તે વખતના સુપ્રસિદ્ધ મહારાજા ચેટક તેની આજ્ઞા નહાતા માનતા. એ રાજાએ અડગ, ખળવાન, અને ધૈર્યંમાં એક સરખા હતા એટલે એમાંથી કાષ્ઠ એક ખીજાની આજ્ઞા નહાતા માનતા, તાપણુ એ અન્તે મિત્રા તરીકે રહેતા હતા. આ સંબંધ શ્રેણીક સુધી જ ચાલ્યેા હતેા.
મહારાજા શ્રેણીક જેમ સારા યેદ્દા હતા તેમ હતા. તે પ ંડિતાને બહુ સારૂં માન આપતા અને
Jain Education International
પંડિતે ઉપર પણ તેને સારા પ્રેમ પેાતાના મંત્રીએ તરીકે વિદ્વાન અને
For Private & Personal Use Only
www.jainelibrary.org