SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન રાજાએ અ:~~~ સમણુ ભગવાન શ્રી મહાવીર સ્વામીની માતા જેવું વાસિષ્ઠ ગાત્ર હતું તેનાં ત્રણ નામ હતાં. ત્રિસલાદેવી, વિદેહીદિશા, અને પ્રિયકારિણી. ૭૫ મહારાજા ચેટકને પોતાના પૌત્ર સમ સમ્રાટ્ કૈાણીક સાથે એક ખુનખાર લડાઇ થઇ હતી. તેનું મુખ્ય કારણ જૈન ગ્રંથકારા નીચે પ્રમાણે આપે છે. શ્રેણીકને અમુક કારણસર કાષ્ટક દેવ પ્રસન્ન થઈ અમુલ્ય કુંડલ અને એક ગંધ હસ્તી મેટ આપ્યા. શ્રેણીકે તે વસ્તુ પોતાની સ્ત્રીને આપી અને તેમણે પેાતાના પુત્રને આપી.૧ શ્રેણી:ના મરણ પછી ફ્રાણીક ગાદી ઉપર આવ્યા અને તેણે સત્તાના મથી પેાતાના ભાઇ ઉપર હુકમ કર્યાં કે હસ્તિ અને કુંડલ મને સ્વાધીન કરી. ખરા હક દાર હુંજ છું. બંને ભાઇઓએ રેકટ્ટુ પરખાવી દીધું કે પિતાએ અમને હસ્તિ અને કુંડળ આપ્યાં છે અને તમને રાજ્ય આપેલું છે. એટલે તે વસ્તુઓમાં તમને કંઈ લાગે વળગે નહિ. આથી કેાણીક ખીજાયા અને તેમને મારવા પ્રયત્ન કરવા માંડયા. બંને ભાઇ ત્યાંથી પોતાના માતામહ પાસે ગયા. ચેટકે પેાતાના દૌહિત્રાને આશ્વાસન આપી પેાતાના આ શ્રિત તરીકે રાખ્યા. ક્રાણુીકે પેાતાના માતામહ પાસે ભાઇની માગણી કરી પણ બહાદુર ક્ષત્રિય રાજાએ જવાબ આપ્યા કે આશ્રિતાનું રક્ષણ કરવું એ અમારી જ છે. આ સાંભળી કાણીકને ક્રોધ ચડયા અને મેાટું સૈન્ય લઇ ઘુમતેા યુદ્દ કરવા આવ્યા. ચેટકને વિચાર થયા કે દૌહિત્રને મારીને રાજ્ય મેળવવું એ પણ એક જાતનું કલંક છે. અ ંતે તેણે લાચારીથી યુદ્ધ માંડયું. ખતે વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અને યુવાન રાજા કૈાણીકે કપટથી પોતાના માતામહને હરાવ્યા. તેને છાતીમાં બાણ મારી ભૂમિ ચાટતા કર્યા. ચેટક રાજા દૌહિત્રના હાથે ભરાયેા.ર ફ્રાણીકને આથી વિશેષ ધિક્કાર મળ્યું. તેણે પિતાને માર્યાં, માતામહને માર્યો અને અ ંતે ભાતે પણ માર્યાં. જૈન સૂત્ર ગ્રંથામાં ચેટક રાજા માટે છુટક છુટક ધણા લેખા મળે છે પરંતુ આ મહાન રાજાને હિંદના ઐતિહાસિક રાજા તરીકેનું હજી સ્થાન પ્રાપ્ત થયું નથી. ક્રાઇ જૈન વિદ્વાન્ મહાશય આ રાજાને બહાર લાવવા શુભ પ્રયત્ન કરશે એમ આશા છે. આ સિવાય ખીજા ધણા રાજાએ છે કે જેમનાં નામ જૈન ઇતિહાસ સિવાય આપણે ખીજે સ્થાને સાંભળ્યાં નથી. તા. કે. ચેટક રાજા માટે સાહિત્યપ્રેમી આચાર્ય શ્રી ગણુસત્તાક રાજ્યના નાયક રાજા ચેટક ” નામને લેખ તેમણે તે રાજાને ઐતિહાસિક દૃષ્ટિએ સિદ્ધ કરવા બહુ શ્રીને સાથે સાથે એટલી પણ વિશેષ વિનંતી છે કે ક્રમશઃ ખીન્ન જૈન રાજાએના સંબંધમાં કાંઇક જાણવા જેવું બહાર પાડે. જિનવિજયજી તરફથી “ વૈશાલીને પુરાતત્ત્વમાં શરૂ થયા છે. તેમાં સારા પ્રયત્ન કર્યો છે. આચાર્ય Jain Education International ૧ અથવા તેા એમ પણ મળે છે કે પેાતાના મેાટા પુત્રને રાજ્ય અને નાના કુંવરને કુંડલ અને હસ્તિ આપ્યાં. ૨ ચેટક રાખ કાણીથી ભરાણા નથી. તેણે અનશન કરીને કુવામાં પડતું મુક્યું હતું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy