SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ to જૈનવિભાગ જૈન રાજાઓ. e ( લેખક—આચાય મુનિ ન્યાયવિજયજી ) ૧ મહારાજા ચેટકચેડા. જૈન સાહિત્યમાં વૈશાળાના ચેટક રાજા શ્રી મહાવીરસ્વામીના પરમ ભક્ત તરીકે બહુ પ્રસિદ્ધ છે તેવીજ રીતે વ્યવહારિક પ્રસંગાથી પણ તેની ખ્યાતિ પ્રસિદ્ધ છે. એ પ્રસિદ્ધિનું પ્રથમ કારણ તે। શ્રી મહાવીર સ્વામીની માતા ત્રિસલા ચેટકરાજાની એન થતી હતી અને શ્રી મહાવીર સ્વામીના મેાટાભાઇ નંદીવન સાથે ચેટકની વચલી પુત્રી–જ્યેષ્ઠાનાં લગ્ન થયાં હતાં જેમ મહાવીર સ્વામી સાથે તેને ઘાટા સંબંધ હતા તેમ ભારતના તે વખતના પ્રસિદ્ધ પ્રસિદ્ધ રાજા સાથે પણ તેને સારા સંબંધ હતા. સિન્ધુસૌવીરના રાજા ઉદાયન, અવંતિના રાજા પ્રદ્યાત, કૌશબીના રાજા શતાનિક, ચંપાના રાજા દિધવાહન, મગધના રાજા અને રાજગૃહના સમ્રાટ શ્રેણિક આદિ તેના જામાતા થતા હતા. તેમજ બૌદ્ધ અને જૈન સાહિત્યમાં પ્રસિદ્ધિ પામેલ અજાતશત્રુ (કાણિક) તેના દોહિત્ર થતા હતા. મહારાજા ચેટક બહુ ચુસ્ત જૈનધમી હતા અને તેણે પ્રતિજ્ઞા કરી હતી કે પોતાની પુત્રીનું કન્યાદાન જૈન રાજાએ સિવાય ખીજા કાને ન આપવું. પ્રતિજ્ઞા તેણે ઠેઠ સુધી પાળી હતી. તેણે શ્રેણીકને પેાતાની પુત્રી ન આપવાથી શ્રેણીકે તે કન્યાનું હરણ કર્યું હતું અને પરણ્યા હતા. જૈન સૂત્રેામાં ચેટક રાજા માટે છુટક છુટક ઉલ્લેખા ઘણે સ્થળે મળી આવે છે તેમાંથી થોડા દાખલા અત્રે ટાંકુ છું. જૈનેના આગમમાં ગાતા આવશ્યક સૂત્રની ચૂીમાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે: भगवतो मायाति चेडगस्तभगिनी, भो ( जा ) यीई चेडगस्सधुया અઃ— “ ભગવાન મહાવીર સ્વામીની માતા તે ચેટકની ભગિની હતાં અને મહાવીર સ્વામીની ભેજાઇ તે ચેટકની પુત્રી હતી. '” આ ઉલ્લેખ ધ્યાનમાં રાખીને ત્યાર પછીના બીજા ગ્રંથકારાએ પણ ચેટકને મહાવીર સ્વામીના મામા તરીકે એળખાવ્યા છે. જૈનાના પ્રથમ ગણાતા સુત્ર આચારાંગમાં મહાવીર સ્વામીના જીવનની ઓળખાણ આપતાં નીચે પ્રમાણે ઉલ્લેખ કરેલ છેઃ— यथा-समणसमं भगवओ महावीरसअमावासीट्ठसकुला तिसेणंतिनि नामधिजा एव भाही जन्ति तन्जहा तिसला इवा विदेहदिन्ना इवा प्रियહારિણી વા ( આચારગ સૂત્ર, આગમાય સમિતિ દ્વારા પ્રકાશિત. પૃ. ૪૨૨ ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy