SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન મત્રીઓ ૫ પોતાના શકમરી ( અજમેર ) મરૂસ્થલી ( મારવાડ ) મેદપાટ ( મેવાડ ) જ્વાલાપુર વિગેરે સેા રાજાને જીતીને મૂળજરાતલેવિત: થયા હશે. ગુજ રેશે પણ અંતે પેાતાની ભુલ સ્વીકારી. અને તેને મનાવવા ખાતર છત્રચામર ૧ મેાકલાવ્યાં, પેાતાની ભુલને રાજાએ પશ્ચાતાપ કર્યો અને વિમલે પણ પેાતાના રાજાની ભેટ સહર્ષ સ્વીકારી. વિમલની કીર્તિ ધ્રુવેથી એક રાજવી તરીકે પ્રસરી અને તે ચંદ્રાવા અને ચદ્રાવતીશ આદિ ખીરદોથી પ્રસિદ્ધિ પામ્યા. આવી રીતે વિમલ ચંદ્રાવતીમાં રહી રાજ્ય કરી રહ્યા હતા તેવામાં ત્યાં શ્રી ધધેાષસર પધાર્યાં. તેમણે ચંદ્રાતીશને ખૂબ ઉપદેશ આપ્યા અને તેના આગ્રહથી તે ત્યાં ચેમાસું રહ્યા. સૂરીશ્વરના નિરંતર ઉપદેશથી વિમલને ધર્મ ઉપર અડગ શ્રદ્દા ખેઠી. ગુરુએ પણ તે શ્રદ્ધાના બરાબર યાગ જોઇ લાભ લીધે। અને વિમલને કહ્યું કે અત્યાર સુધીની આખી જીંદગી અર્થ અને કામમાં ગાળી છે માટે હવે કાંઇક ધર્માંકા કરા, પરલેાકને માટે કાંઇક ભાથું બાંધેા. વિમલને પણ તે ગળે ઉતર્યું. છંદગીનાં કામે તેને સાંભા. તેણે કહ્યું, ગુરુદેવ આપ કહે। તેમ કરવાને તૈયાર છું. ગુરુએં ક્યું આબુ ઉપર આપણું એકે મદિર નથી માટે ત્યાં મંદિર બંધાવેશ. વિમલે તે વાત ખુશીથી સ્વીકારી અને તે દ્વારા પેાતાના પાપને ધેાઇ નાખી–નિળ થવા પ્રયત્ન આદર્યું. વિમલે આખુ ઉપર જઈ ચેાગ્ય જગા જોઇ અને તેના પુજારીઓની પાસે જમીનની ભાગણી કરી, પરંતુ તેમાં કઇ પ્ાવ્યા નહિ. પછી તેણે પેાતાની સત્તાના બળે જમીન લીધી, પરંતુ પુજારીઓને ખૂબ સમજાવી પુજારીઓના કહેવા પ્રમાણે ન્યાયસર પેાતાને જેટલી જમીન ખેતી હતી તેટલી જમીન સુવણૅ ટકાથી પુરી વેચાતી લઇ મંદિર બંધાવવું શરૂ કર્યું. વિમલે તે મદિરમાં અઢળક દ્રવ્ય વાપરી ઉત્તમ શિલ્પકળાના નમુના રૂપ ભવ્ય, મનેાહર, વિશાળ, જિનચૈત્ય બધાવ્યું. વિમલ ભલે અત્યારે જોતા નથી પરંતુ તેના નિર્મૂળ આત્મા સમુ આ મદિર તેની કીર્તિને હજી પણ જ્વલંત ભાવે પ્રકાશી રહેલ છે. તે મદિરનાં ગગનચુ'ખિ શિખરા ઉપરની ધ્વજાએ હજી પણ વિમલના યશઃપ્રવાહના ઝંકાર ક્રૂડફડાટ દ્વારા, જગતને સુણાવી રહેલ છે. અત્યારે વિમલનાં મદિર જગપ્રસિદ્ધ છે. તેની ઉત્તમ શિલ્પકળાના નમૂને ભારતવર્ષમાં ખીજે મળવા અલભ્ય છે અર્ક નહિ મળે. તે મંદિરમાં એસાડવા માટે તેણે અઢાર ભાર પિત્તળની આદિનાથ પ્રભુની ( જૈતાના પ્રથમ તિર્થંકર-દેવ) પ્રતિમા કરાવી, અને સં. ૧૦૮૮ માં પોતાના પરમ ગુરુ શ્રી ધર્માંધાષ સૂરી પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. જ્યારે આખુ ઉપર મંદિર પૂર્ણ થયું અને પ્રભુને પધરાવી પ્રતિષ્ઠા-સ્થાપન કરાવી તે વખતે તેણે ભાટ ચારણેાને પુષ્કળ દાન આપ્યું હતું. આ દાનનું મનેાહર વર્ણન વિ લાવણ્યસમય બહુ લંબાણથી આપે છે. પરંતુ તે જ ભયે એ અહીં નથી આપ્યું. આવી રીતે જે નગરમાં પેાતે રહેતા હતા તેમાં પણ તેણે ઘણાં ભવ્ય અને ગગન ૧ કથાકાય અને પ્રશ્નધસંગ્રહમાં લખ્યું છે કે વિમહત્તનેમીમેન છત્રવામરવૃત્તિ હત્યા નૃપતિ કૃતઃ વિમઃ જીએ વિમલપ્રબંધ પૃષ્ટ ૬૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy